________________
તિહાંનાં માનવી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ; સીમંધર સ્વામી કહીયે રે હું, મહાવિદેહ આવીશ, જયવંતા જિનવર કહીંથે રે હું તુમને વાંદીશ છે ૧. ચાંદલીયા સંદેશડેજ, કહેજે સીમંધર સ્વામ; ભરતક્ષેત્રનાં માનવીજી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ . સી. ૨ સમવસરણ દેવે રચ્યું તિહાં, ચેસઠ ઇંદ્ર નરેશ સોના તણે સિંહાસન બેઠા, ચામર છત્ર ધરેશ . સી . ૩ ઈંદ્રાણી કાઢે ગëલીજી, મેતીના ચોક પૂરેશ લળી લળી લીયે લુછણજી, જિનવર દીયે ઉપદેશ છે સીટ છે ૪ ૫ એહવે સમે મેં સાંભહ્યું છે, હવે કરવાં પશ્ચ
ખાણ પોથી ઠવણી તિહાંકણેજી, અમૃત વાણી વખાણ સીટ છે ૫ ને રાયને વહાલા ઘેડલાજી, વેપારીને વહાલાં છે દામ; અમને વહાલા સીમંધર સ્વામી, જિમ સીતાને શ્રીરામાસીદ્દા નહીં માગું પ્રભુ રાજ દ્ધિજી, નહીં માગું ગરથ ભંડાર; હું માગું પ્રભુ એટલું જ, તુમ પાસે અવતાર છે સીટ છે ૭ દૈવ ન દીધી પાંખડીજી, કેમ કરી આવું રે હજાર, મુજ માહરે માનજી, પ્રહ ઉગમતે સૂર સી. ૮. સમયસુંદરની વિનતિજી, માનજે વારંવાર; બે કર જોડી વિનવું જી, વિનતડી અવધાર છે સીવે છે ૯
છે શ્રી પાર્શ્વનાથ સ્તુતિ છે છે. સકલકુશલવલ્લીપુષ્પરાવર્તમે, દુરિતતિમિરભાનુ ક૫વૃક્ષેપમાન: છે ભવજલનિધિપતઃ સર્વસંપત્તિ હેતુ, સ ભવતુ ભવતાં ભે! શ્રેયસે પાર્શ્વનાથ: ૧ દશાવતારે ભુવનેકમલે,ગોપાંગનાસેવિતપાદપ: શ્રી પાર્શ્વનાથ: પુરૂષોત્તમેડયં, દદાતુ વ: સર્વસમીહિતાનિ છે ૨ શ્રી પાર્શ્વનાથ ભવપાપતાપ –પ્રશાંતધારાધરચારૂરૂપ: | વિનઘડંતા પ્રણતેરસેંદ્રઃ સમસ્તકલ્યાણકરે જિનેંદ્ર છે ૩ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org