________________
૯૩
રાંક જાણીને, દિલ દયા ધરા મેહેર આણીને ૫ ૨૦ !! તકસીરા ઘણી કે। શકે ગણી, મક્ષીસેા ગુના જગતના ધણી ! રીઝ કરી ખરી ત્રાડી ત્રાસને, શરણુ રાખો ખાડીદાસને ૫ ૨૧ ૫ નભ ભુજા અરિ ચંદ્રમા ગ્રહી, પટણ પ્રાચીથી પશ્ચિમે સહી ! ચતુર માસમાં મિંદરે રહી, લલિત છંદની જોડ એ કહી ॥ ૨૨ !!
॥ શ્રી સીમ`ધર નિ સ્તવન u
સુણા ચંદાજી, સીમંધર પરમાતમ પાસે જાજો; મુજ વિનતડી, પ્રેમ ધરીને ઇણી પરે તુમે સભળાવજો. એ આંકણી. જે ત્રણ ભુવનના જે નાયક છે, જસ ચેાસઠ ઈંદ્ર પાયક છે, નાણુ દક્ષિણુ જેને ક્ષાયક છે. સુણા॰ !! ૧ ૫ જેની કંચનવરણી કાયા છે, જસ ધારી લછન પાયા છે, પુંડરીગિણિ નયરીના રાયા છે. સુણા॰ ॥ ૨ ॥ માર ૫દા માંહિ બિરાજે છે, જસ ચેાત્રીશ અતિશય છાજે છે, ગુણુ પાંત્રીશ વાણીએ ગાજે છે. સુણા॰ ૫ ૩ ૫ વિજનને તે પઢિહે છે, તુમ અધિક શીતળ ગુણુ સેાડે છે, રૂપ રૃખી વિજન મેહે છે. સુજ્ઞે॰ ॥ ૪ ॥ તુમ સેવા કરવા રસીયા છુ, પણ ભરતમાં દૂરે વસીચેા છુ, મહા મેાહરાય કર સીયા છું. સુણ્ણા । । । પણ સાહિમ ચિત્તમાં ધરીચા છે, તુમ આણા ખડ્ગ કર ગ્રહીએ છે, પણુ કાંઇક મુજથી ડરીયા છે. સુણા॰ ॥ ૬ ॥ જિન ઉત્તમ પુંઠ હવે પૂરા, કહે પદ્મવિજય થાઉં શૂરા, તા વાધે મુજ મન અતિ નૂરા. સુષ્ણેા॰
u છ !
॥ શ્રી સીમ`ધર જિન સ્તવન
ધન્ય ધન્ય મહાવિદેહજી, ધન્ય પુંડરીગિણિ ગામ; ધન્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org