________________
ટર્
મમત ભાવથી હું અતિ ભર્યાં ! મદ છકે ચડ્યો માનમાં અડ્યો, વિનય ના કર્યાં ગ માં પડ્યો ॥ ૮॥ દુગલખાજીએ હુ બહુ રમ્યા, કપટ કૂંડમાં કાળ નિ`મ્યા ! મુખ મીઠું લવી ષ્ટિ ભાળવી, અરર કેમ રે ભૂલશે ભુવિ !! ૯ ૫ ધન હીરા કણી મેાતી ને મણિ, અમુર આથના હુ. થયા ધણી । અધિક આશ તે અંતરે ઘણી, અરર લાભને ના શક્યા હણી !! ૧૦ !! મગન મનથી સાજના પરે, હિત ઘણું ધરી પોષી ખરે ! તરકટી તણા ફ્દમાં ફ્સ્ચા, અરર રાગથી ના લહ્યો કસ્યા ॥ ૧૧ ૫ દિલ દુ:ખી રહ્યો દ્વેષ દરદમાં, ગુણ વિ ગણ્યા મેરી મરદમાં ૫ અરૂણુ આંખડી રોષથી ભરી, અરર સર્વના હું થયા અર ૫ ૧૨ ॥ નિજ કુટુંબ ને નાત જાતમાં, વહી પડ્યો હું તેા વાત વાતમાં ૫ અમુજ આતમા ગ માં ગન્યા, અરર ક્લે શથી કૂપમાં પડ્યો ॥ ૧૩૫ અણુહુતાં દીયાં આળ અન્યને, અલીક ઉચરી મેલ્યું ધનને ! સદ્ગુરૂ તણેા સંગ ના કર્યો, અરર પાપથીપિંડ મેં ભર્યો । ૧૪ । પરની ચાવટે ચુગલી કરી, નૃપ સભા જાડી સાહેદી ભરી u પિશુન ધૂત હું લાંચ લાલચી, પશુપણે રહ્યો પાપમાં મચી ॥૧૫॥ પર તણી પુંઠે દોષ દાખવા, જશ તણા ઘણું! સ્વાદ ચાખવા ॥ રહસ વાત તા મેં કરી છતી, ભવઅરણ્યમાં હું ભૂલ્યા તિ ૫ ૧૬ ! અધમ કામમાં હર્ષી મેં ધર્યું, ધરમ ધ્યાનમાં અમષે ભર્યો ॥ દુર્ગંણે રચ્યા માહમાં મચ્યા, અ૨૨ કર્મીના નૃત્યમાં નચ્ચે ॥ ૧૭ ! છળ વિધિ કરી અર્થ સંચીઆ, જૂઠ લવી ઘણા લેાક વાંચીઆ ! પતિત રાંકને છેતયા મહુ, અરર પાપ હું કેટલાં કહું ૫ ૧૮ । શરીર શુદ્ધ તે મેં નવિ કર્યા, જય પ્રસંગથી ચેાનિમાં ફ્રી ! શુદ્ધ વિચાર તા ચિત્ત ના ચડ્યો, મિથ્યા શલ્ય તે મુજને નડ્યો ! ૧૯ ૫ ક વેરીએ વીંટીયા મને, કરગરી કરૂ અરજ જિનને
કર ગ્રહો પ્રભુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org