________________
વિને હિતવત્સલ, તુંહી કૃપારસસિંધુ નમે. અરિ. ૫ છે કેવલજ્ઞાનાદ દર્શિત, કાલેક સ્વભાવ નમે નાશિત સકલ કલંક કલુષગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમે. અરિ૦ ૬ જગચિંતામણિ જગગુરૂ જગહિતકારક, જગજનનાથ નામે ઘર અપાર ભદપિતારણ, તું શિવપુરને સાથ નમે. અરિ છે ૭ મે અશરણ શરણ ની રાગ નિરંજન, નિરૂપાધિક જગદીશ નમે બેધ દીયે અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમલ સૂરીશ નમે. અરિ ૮ છે
- ૫ શ્રી ત્રાષભ જિન સ્તવન છે (કૃપા કરે ભગવાન, અમ પર કૃપા કરે ભગવાન એ રાગ.)
આજ આનંદ અપાર, મુજ મન આજ આનંદ અપાર છે એ ટેક. મરૂદેવીનંદન કર્મનિકંદન, નિરખ્યા નાભિ કુમાર છે મુજ છે ૧. અજર અમર અકલંક જિનેશ્વર, રૂપ સ્વરૂપ ભંડાર છે મુજ૦ ૨. અશરણ શરણ કરણ જગનાયક, દાયક શિવસુખ સારો મુજ છે ૩છે તુમ સેવા શુભ ભાવે કરતાં, પામું ભવને પાર છે મુજ છે ૪ કહે જિનદાસ પ્રભુ દરિશનથી, સફલ થયા અવતાર છે મુજ મન આજ૦ | ૫ |
| શ્રી અજિત જિન સ્તવન
(રાગ કેર.) અરજ અજિત જિનરાજ રે, મારી માને મહારાજા માને - હારાજા, મારી માને મહારાજા અરજ હે જિતશત્રુ રાણી વિજયાનંદન, શોભત સુંદર સાજ રે ! મારી માને મહારાજા છે અરજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org