________________
S
૧ | હું છું પાપી પ્રભુજી અદ્યાપિ, બાંહે ગ્રાની લાજ રે મારી માને મહારાજા | અરજ છે ૨ એ ભવસાગરથી પાર ઉતારી, દીજીએ શિવ શિરતાજ રે મેરીટ અરજ છે ૩ છે નિજ સેવક પર કૃપા કરીજે, અરિહંત અરજી આજ રે | મેરીટ છે અરજ છે ૪. કહે જિનદાસ જિનવર પ્યારા, પૂર્ણ કરે મન આશરે એ મેરી છે અરજ છે ૫ છે
છે શ્રી સંભવનાથનું સ્તવન છે (રાગ-રહ રહ રે જાદવ રાય દેય ઘડીયાંરાગખમાચ.)
પ્રભુ તેરી સુરત પરવારી વારી, ભલા વારી વારી જાઉં બલિહારી છે. પ્રભુ છે એ ટેક છે. ચંદ્રજ્યોત તેરૂં મુખડું બિરાજે, દંત શેભત દાડમ કલીયાં છે પ્રભુ છે ૧ મે નયન સુંદર નાથ તુમારે, અધર મધુર મેરે દિલ હરીયાં પ્રભુત્ર છે ૨છે મેહની મૂરત સેહીની સૂરત, નિરખત હરખત મન રલીયાં પ્રભુ છે ૩. શ્રી સંભવ જિનરાજ સલુણ, દેખત દુરગતિ દુર હલી પ્રભુ ૫૪ કહે જિનદાસ જિનદરિશનથી, મનકે મરથ સબ ફલી છે પ્રભુ ! ૫ છે
છે. શ્રી અભિનંદન જિન સ્તવન છે (તુન કમલા અરવા ઓ પિતા મરાએ રાગ.) સુને અરજી આ મેરી ઓ પ્રભુ મારા, સુને અરજી આ મારી કે અભિનંદન જિનવર સુખકારી, સુને અરજી આ મારી છે હેજી અને અરજી આ મારી. એ ટેક. છે મંદ મતિ હું ફંદમાં કુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org