________________
વેજી, નિગુણ સેવકની વાત, નીચ તણે પણ મંદિરેજી, ચંદ્રન ટાળે
ત રે, જિનજી મુજ૦ ૧૩ નિગુણે તોપણ તાહરેજી, નામ ધરાવ્યું દાસ; કૃપા કરી સંભારજોજી, પૂરજે મુજ મન આશ રે, જિનાજી મુજ છે ૧૪ છે પાપી જાણું મુજ ભણુજી, મત મૂકે વિસાર, વિખ હળાહળ આદર્યો છે, ઈશ્વર ન તજે તાસ રે, જિનજી મુજ છે ૧૫ ઉત્તમ ગુણકારી હુએજી, સ્વાર્થ વિના સુજાણ; કરસણ સિંચે સર ભરેજી, મેહ ન માગે દાણ રે, જિન મુજ0 છે ૧૬ છે તું ઉપકારી ગુણનિલજી, તું સેવક પ્રતિપાળ, તું સમરથ સુખ પૂરવાજી, કર માહરી સંભાળ રે, જિનજી મુજ છે ૧૭ તુજને શું કહીયે ઘણું છે, તું સૌ વાત જાણું, મુજને થાજે સાહિબાજી, ભવ ભવ તાહરી આણ રે, જિનજી મુજ છે ૧૮ નાભિરાયા કુલચંદલોજી, મારૂદેવીના નંદ કહે જિનહરખ નિવાજજી, દેજે પરમાનંદ રે, જિનજી મુજ પાપીને તાર ૧૯ છે
-
- શ્રી ચૈત્યવંદન અરિહંત નમે ભગવંત નમે, પરમેશ્વર શ્રી જિનરાજ નમે પ્રથમ જિનેશ્વર પ્રેમે પ્રખત, સિદ્ધાં સઘળાં કાજ નમે. અરિ૦ છે ૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમે અને જરામર અભુત અતિશય નિધિ, પ્રવચન જલધિમયંક નમે. અરિ૦ મે ૨ા તિહુઅણુ ભવિયણ જણ મણ વંછિય, પૂરણ દેવ રસાલ નમે, લળી લળી પાય નમું હું ભાલે, કર જોડીને ત્રિકાલ ન. અરિ૦ છે ૩ સિદ્ધ બુદ્ધ તું જગ જન સજ્જન, નયનાનંદન દેવ નમે, સકલ સુરાસુર નર વર નાયક, સારે અહોનિશ સેવ નમે. અરિ૦ ૪ તું તીર્થકર સુખકર સાહેબ, તું નિષ્કારણ બંધુ નમે શરણાગત ભ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org