________________
આગળ બાળક પરેજી, હું તે કરૂં ખાસ રે, જિનજી મુજ પાપીને તાર તું તે કરૂણરસ ભર્યો રે, તું સહુને હિતકાર રે, જિનજી મુજ છે ૧ કે હું અવગુણને ઓરડેજી, ગુણ તો નહીં લવ લેશ; પરગુણ પેખી નવિ શકુંજ, કેમ સંસાર તરીશ રે, જિનજી મુજ છે ૨ જીવ તણા વધ મેં કર્યાજી, બેલ્યો મૃષાવાદ; કપટ કરી પરધન હયજી, સેવ્યા વિષય સવાદ રે, જિનજી મુજ છે ૩ હું લંપટ હું લાલચીજી, કર્મ કીધાં કેઈ કેડ, ત્રણ ભુવનમાં કે નહીંછ, જે આવે મુજ જેડ રે, જિનજી મુજ છે ૪ છિદ્ર પરાયાં અહોનિશેજી, જેતે રહું જગનાથ; કુગંતિ તણી કરણી કરી છે, જેડડ્યો તેહશું સાથ રે, જિનજી મુજ છે પ કુમતિ કુટિલ કદાગ્રહીજી, વાંકી ગતિ મતિ મુજ; વાંકી કરણ માહરીજી, શી સંભળાવું તુજ રે, જિનજી મુજ છે ૬ પુન્ય વિના મુજ પ્રાણુઓજી, જાણે મેલું રે આથ, ઉંચાં તરૂવર મેરીયાં, ત્યાંહી પસારે હાથ રે, જિનાજી મુજ છે ૭ વિણ ખાધા વિણભેગવ્યાજી, ફેગટ કર્મ બંધાય; આધ્યાન મિટે નહીંછ, કીજે કવણ ઉપાય રે, જિનજી મુજ છે ૮ કાજળથી પણ શામળાંજી, મારા મન પરિણામ; સ્વપ્ના માંહિ તાહરૂજી, સંભારું નહીં નામ રે, જિન મુજ છે ૯મુગ્ધ લોક ઠગવા ભણજી, કરૂં અનેક પ્રપંચ કૂડ કપટ હું કેળવી જી, પાપ તણે કરૂં સંચરે, જિન મુજ૦ ૧૦ મન ચંચળ ન રહે કીમેજી, રાચે રમણું રે રૂપ; કામ વિટંબણુ શી કહું, પડીશ હું દુર્ગતિ કૂપ રે, જિનજી મુજ છે ૧૧ કિશ્યા કહું ગુણ માહરાજી, કિશ્યા કહું અપવાદ; જેમ જેમ સંભારું હૈયે, તેમ વાધે વિખવાદ રે, જિનજી મુજ છે ૧૨ મે ગિરૂઆ તે નવિ લેખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org