________________
પાંચમે આરે રે પાવન કારણે રે, એ સમું તીરથ કાય; મેહે મહિમારે મહીયલ એહને રે, આ ભરતે ઈહિ જોયામારૂં મારા એણે ગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સિદ્ધા સાધુ અનંત, કઠિણકર્મ પણ એણે ગિરિફરસતાં રે, હાય કર્મનિશાંત મારૂં ૩ જૈન ધર્મને સાચે જાયે રે, માનવ તીર્થ એ થંભ; સુર નર કિન્નર નૃપ વિદ્યાધરા રે, કરતા નાટારંભ છે મારૂં ૪ ધન્ય ધન્ય દહાડો રે ધન્ય ધન્ય એ ઘડી રે, ધરી હૃદય મેઝાર; જ્ઞાનવિમલ પ્રભુ એહના ગુણ ઘણા રે, કહેતાં નાવે પાર મારૂં બાપા
છેશ્રી સિદ્ધાચલ સ્તવન છે સિદ્ધાચળ ગિરિ ભેટયા રે, ધન્ય ભાગ્ય હમારાં. એ આંકણું. એ ગિરિવરને મહિમા મેટ, કહેતાં ન આવે પાર; રાયણ રિખભ સમોસર્યા સ્વામી, પૂરવ નવાણું વાર રે ૫ ધ૧ મૂલ નાયક શ્રી આદિ જિનેવર, ચામુખ પ્રતિમા ચાર, અષ્ટ દ્રવ્યથી પૂજે ભાવે, સમકિત મૂલ આધાર રે છે ધરા છે ૨ છે ભાવ ભક્તિશું પ્રભુ ગુણ ગાતાં, અપના જનમ સુધારે; જાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિર્યંચ ગતિ વારે રે ધાયા દૂર દેશાંતરથી હું આવ્યો, શ્રવણે સુણ ગુણ તારા; પતિત ઉદ્ધારન બિરૂદ તુમારે, એ તીરથ જગ સારો રે ઘ૦ ૪ અઢારસેં વ્યાશી માસ અષાડે, વદ આઠમ મારા, પ્રભુકે ચર્ણપસાયથી સંઘમાં, ખેમારતના પ્રભુ પ્યારા રે ધાપા
છે શ્રી શેત્રુંજય ગિરિરાજ વિનતિ છે સુણ જિનવર શેત્રુંજા ધણજી, દાસ તણ અરદાસ; તુજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org