________________
અવગુણ સહુ ઉવેખીને પ્રભુ, સેવક કરીને નીહાલ રે, જગબંધવ એ વિનતિ મેરી, મહારાં સવિ દુઃખ દૂરે ટાળ. નારે પા
વીશમા પ્રભુ ત્રિભુવનસ્વામી, સિદ્ધારના નંદ રે, ત્રિશલાજીના ન્હાનડીયા પ્રભુ, તુમ દીઠે અતિ આનંદ. નારેદા સુમતિવિજય કવિરાયનો રે, રામવિજય કર જોડ રે; ઉપગારી અરિહંતજી મહારા, ભવભવના બંધ છોડ. નારે
શ્રી સિદ્ધાચળ સ્તુતિ પૂણાનંદમયં મહાદયમયે કૈવલ્યચિદમયં, રૂપાતીતમયે સ્વરૂપમણું સ્વાભાવિકીશ્રીમય છે જ્ઞાનોતમય કૃપારસમયે સ્યાદ્વાદવિદ્યાલય, શ્રીસિદ્ધાચલતીર્થરાજમનિણં વંદેહમાદીશ્વર ૧ શ્રીમદુગાદીશ્વરમાત્મરૂપ, ગીગમ્ય વિમલાદિસંર્થ છે સદજ્ઞાનસુદષ્ટિસુદષ્ટક, શ્રીનાભિસુનું પ્રણમામિ નિત્ય ને ૨ રાજાદિનાધસ્તનભૂમિભાગે, યુગાદિદેવાંબ્રિસરે જપીઠ દેવેંદ્રવંઇ નરરાજપૂછ્યું, સિદ્ધાચલાગ્રસ્થિતમર્ચયામિ ને ૩ આદિપ્રર્દીક્ષિણદિગવિભાગે, સહસ્ત્રકૂટે જિનરાજમૂત: સૌમ્યાકૃતી: સિદ્ધિતતીનિભા, શત્રુંજયસ્થા: પરિપૂજયામિ ૪ કે આદિપ્રર્વત્રસરેરહાચ્ચ, વિનિર્ગતાં શ્રીત્રિપદીમવાખ્યા યે દ્વાદશાંગીં વિદધે ગણેશ, સપુંડરીકે જયતાચ્છિવા છે પ છે
-
-
છે શ્રી સિદ્ધાચળ ખામણું છે સિદ્ધાચળ સમરૂં સદા, સેરઠ દેશ મઝાર; મનુષ્યજન્મ પામી કરી, વંદુ વાર હજાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org