________________
છે શ્રી સિદ્ધાચળનું ચૈત્યવંદન વિમલ કેવલજ્ઞાન કમળા, કલિત ત્રિભુવન હિતકરં; સુરરાજ સંસ્તુત ચરણપંકજ, નમે આદિ જિનેશ્વર છે ૧ છે વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવર ગુણગણ ભૂધરે; સુર અસુર કિન્નર કેડિ સેવિત,
નમે છે ૨ કરતી નાટક કિન્નરીગણ, ગાય જિનગણ મનહર; નિર્જરાવળી નમે અહોનિશ,
નમે છે ૩. પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધી, કેડી પણ મુનિ મનહર શ્રી વિમલ ગિરિવર ગિ સિદ્ધા,
નમે છે ૪ નિજ સાધ્ય સાધન સુર મુનિવર, કેડિ (અનંત) એ ગિરિવરે; મુક્તિ રમણ વર્યા રંગે,
નમે છે ૫ | પાતાલ નર સુરક માંહિ, વિમલ ગિરિવર તે પરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નમે છે ૬ ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુઃખ વિહંડણ ધ્યાઈયે, નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ, પરમ તિ નિપાઈએ ૭
જીત મેહ કેહ વિ છેહ નિદ્રા, પરમ પદ સ્થિત જયકર; ગિરિરાજ સેવા કરણ તત્પર, પવિજય સહિતકર છે. ૮ :
છે શ્રી સિદ્ધાચળ સ્તવન વિમલાચલવાસી મારા વાલા, સેવકને વિસારે નહીં. વિ. જલવિના મીન દુઃખ અતિ પામે નિણંદ આપ જાણે સહી. જાવ દુઃખ હરનારા ભવિજન પ્યારા, શરણે છું મહારાજ ચાર ચાર મુજ કેડે પડીયા, પુણ્યરતનને કાજસેવક, વિમલા ૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org