________________
૮૨
છે શ્રી પાર્શ્વનાથનું સ્તવન છે રાતાં જેવાં ફુલડાં ને, સામલ જે રંગ; આજ તારી આંગીને, કાંઈ રૂડ બન્યા રંગ. મારા પાસજીહા લાલ દીનદયાલ મુને નયણે નીહાલ-એ આંકણી
૧ જોગીવાડે જાગતે ને, માતો ધીંગડ મલ્લ; શામળો સોહામણે ને, જીત્યા આઠે મલ્લ છે પ્યારા ૨ તું છે મારે સાહિબે ને, હું છું તારે દાસ; આશા પૂરે દાસની કાંઈ, સાંભલી અરદાસ છે પ્યારા ૩ દેવ સઘળા દીઠા તેમાં, એક તું અવઠ્ઠ લાખેણું છે લટકું તાહરૂં, દેખી રીજે દિલ્લ છે પ્યારા છે ૪ કોઈ નમે પીરને ને, કેઈ નમે રામ; ઉદયરત્ન કહે રે પ્રભુ, મારે તુમશું કામ છે યારા. પ .
છે શ્રી મહાવીર જિન સ્તવન નારે પ્રભુ નહીં માનું, નહીં માનું રે અવરની આણું; નારે મહારે તારૂં વચન પ્રમાણે નારે પ્રભુ એ આંકણી. હરિ હરાદિક દેવ અનેરા, મેં દીઠા જગમાંય રે; ભામિની ભરમ ભ્રકુટીએ ભૂલ્યા, તે મુજને ન સુહાય. નારે૧ કેઈક રાગી ને કેઈક દ્વેષી, કેઈક લેભી દેવ રે, કેઈક મદમાયાથી ભરીયા, કેમ કરીયે તસ સેવ. નારે મારા મુદ્રા પણ તેમાં નવિ દીસે પ્રભુ, તુજ માહેલી તિલમાત રે, તે દેખી દિલડું નવિ રીઝે, શી કરવી તેહની વાત. નારેટ તું ગતિ તું મતિ તું મુજ પ્રીતમ, જગજીવન આધાર રે, રાત દિવસ સ્વપનાંતર તુંહી, તું માહારે નિરધાર. નારે ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org