________________
શુભ કેશર ચંદન રંગ રે, ઘેળી મૃગમદ પરિમળ સંગ રે; પૂજે પરમાતમ નવ અંગે.
છે ભવિ૦ ને ૫ છે ગુણ બાળ જ્ઞાનેદય ગાવે રે, વાડીલાલ તે શીશ નમાવે રે, જેથી જનમ મરણ દુઃખ જાવે.
છે ભવિ૦ છે ૬
|| શ્રી કષભદેવનું સ્તવન છે.
(વિનતિ ધરજે એ ધ્યાન–એ રાગ.) ભવજળ પાર ઉતાર, જિણંદજી, ભવજળ પાર ઉતારક મુજ પાપીને તાર, જિર્ણદજી–એ ટેક. શ્રી સિદ્ધાચળ તીરથ રાજા, ત્રણ ભુવનમાં સાર; જિ. પૂર્વ નવાણું વાર શેત્રુજે, આવ્યા શ્રી નાભિકુમાર જિ. ૧ આજ હમારે સુરતરૂ પ્રગટ્ય, દીઠ પ્રભુ દેદાર, જિ. ભવભવ ભટકી શરણે આવ્યા, રાખ લાજ આ વાર જિવારા ભરતાદિક અસંખ્યને તાર્યા, તિમ પ્રભુ મુજને તાર; જિ માતા મરૂદેવાને દીધું, કેવળજ્ઞાન ઉદાર
જિ. ૩ ક્ષાયક સમકિત મુજને આપો, એહીજ પરમ આધાર; જિ. દીનદયાળુ દરિશણ દીજે, પાય પડું સવાર છે જિવ છે ૪ અવસર પામી અરજ સુણીને, વિનતડી અવધાર; જિ. નીતિવિયના બાળ સિદ્ધિની, આવાગમન નિવાર છે જિગ પ
છે અથ સ્તુતિ કાવ્ય છે અષ્ટાપદે શ્રી આદિ જિનવર,વીર પાવાપુરી વરૂ, વાસુપૂજ્ય ચંપા નયર સિદ્ધા, નેમ રેવા ગિરિવરૂ. ૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org