________________
૮૦
સમેતશિખરે વીશ જિનવર, મેાક્ષ પહેાતા મુનિવરૂ ચાવીશ જિનવર નિત્ય વર્તુ, સયલ સંધ સુ કર
૫ શ્રી પંચ તીથ સ્તુતિ ।
આવ્યુ અષ્ટાપદ ગિરનાર, સમેતશિખર શેત્રુ એ પચે તીરથ ઉત્તમ ડામ, સિદ્ધિ ગયા તેને કરૂ પ્રણામ ॥ ૧ ॥
સાર;
॥ ચૈત્યવંદન ॥
આજ દેવ અરિહંત નમું, સમરૂ તારૂ નામ; જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરૂ પ્રણામ શેત્રુજે શ્રી આદિ દેવ, નેમ નમુ' ગિરનાર; તારગે શ્રી અજિતનાથ, આબુ ઋષભ હાર અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચાવીશે જાય; મણિમય મૂરતિ માનજી, ભરતે ભરાવી સાય સમેતશિખર તીરથ વડું, જ્યાં વીશે જિનપાય; વૈભાર ગિરિ ઉપરે, વીર જિનેશ્વર રાય માંડવગઢના રાજીયા, નામે દેવ સુપાશ; રિખવ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ
॥૨॥
Jain Educationa International
For Personal and Private Use Only
me
રા
તારા
"જા
।। શ્રી આદિનાથ સ્તવન ॥
( મહાવિદેહ ક્ષેત્ર સાહામણા—એ દેશી. ) જગજીવન જગ વાલ હા, મરૂદેવીના નંદ લાલ રે; મુખ દ્વીડે સુખ ઉપજે, દન અતિહિ આનદ લાલ રે જગા આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શિશ સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચંદલા, વાણી અતિહિ રસાલ લાલ રે ાજગારા
પા
www.jainelibrary.org