SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વિભુ નિવારજે મુજ કુમતિ, દીનદયાળ તું આપ સન્મતિ. ૩ જગતમાં ઘણા દેવ તે ભમે, તુજ વિના પ્રભુ મુજ ના ગમે; જિનપતિ થકી જાય વિપત્તિ, દીનદયાળ તું આપ સન્મતિ. ૪ ચરણપદ્રની સેવના કરું, ભવસમુદ્રથી પાર ઉતરું; હૃદય ધારજો માણિક વિનતિ, દીનદયાળ તું આપ સન્મતિ. ૫ (અરે લાલદેવ ઈસ તરફ જલદી આવ–એ દેશી.) નમું હું કરે રે કૃપા જિનરાય, દીયે સેવ આજે અતિ સુખ કાર; ન રૂ૫ સરૂપ ન લોભ ન માન, ચિદાશ્રી અનંતનાથ નંદ રૂપે નમે બાળજ્ઞાન. ૧ કરી પાપ દરે વર્યા પ્રભુનું સ્તવન. શિવનાર, હવે રાજ રાજેશ્વરા મુજ તાર; દયાળુ (૧૪) જિનંદા દયાના નિધાન, ચિદાનંદ રૂપે નમે બાળજ્ઞાન. ૨ કર્યા મેં અનંતાં નહીં જવાય પાર, ભરી પાપપેટી ન કીધા વિચાર, નહીં દિન એકે ધર્યું તુજ ધ્યાન, ચિદાનંદ રૂ૫ નમે બાળજ્ઞાન. ૩ ભયે ભૂતળે હું સુણે આજ વાત, અન્ય રાય રાંક અનંતીજ જાત, નહીં ધર્મ કીધું નહીં શુભ દાન, ચિદાનંદ રૂપ નમે બાળજ્ઞાન. ૪ ધરી પ્રેમ પૂરે હું આ જ આજ, જિનંદા હવે હું સુધારેજ કાજ; કરૂં સેવ જે હું લીયે આપ કાન, ચિદાનંદ રૂપ નમે બાળજ્ઞાન. ૫ જિનંદા જિનંદા જવું નામ હું, કૃપાનાથ આજે દીયે હાય તું; નહીં અન્ય તારા વિના ગુણવાન, ચિદાનંદ રૂપં નમે બાળજ્ઞાન. ૬ નમી કોડ વારે વદે વાડીલાલ, દીયો રત્નમાળા વરૂં શિવમાળ, સભા જેન ગાવે પ્રભુ ગુણગાન, ચિદાનંદ રૂપ નમે બાળજ્ઞાન. ૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy