SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (લલિત છંદ) જગતપાલજી ધર્મનાથ રે, ભવક તાર ઝાલી હાથ રે, સુખદ દેવ ભાવ હું ધરી, જિન તને નમું ઘસ સર્વ શ્રી ધર્મનાથ રી. ૧ લપન તાહરૂં દેખી આજ રે, હરખ પાપ્રભુનું સ્તવન, મીયો વિશ્વરાજ રે; સફળ તાહરૂં નાથ મેં કરી, (૧૫) જિન તને નમું ઘસ સર્વરી. ૨ શરણ તાહરૂં હવે કરૂં, પલક એકમાં મુક્તિને વરૂ; જનમ મરણનાં દુઃખને હરી, જિન તને નમું ઘસ સર્વરી. ૩ પૂરણ પુન્યથી તું હવે મળે, સકળ કષ્ટના ઓઘને ડ; અરજ મુનિ માણેકની ધરી, જિન તને નમું ઘાસ સર્વરી. ૪ શાંતિ પ્રભુ વિનંતિ એક મોરી રે તારી આંખડી કામણગારી— શાંતિવિશ્વસેન રાજા તુજ તાય રે, રાણી અને ... શ્રી શાંતિનાથ પ્ર- ચિરા દેવી માય રે, તું તે ગજપુરી નયરીને ભુનું સ્તવન. રાય–શાંતિ. ૧ પ્રભુ સેવન કાંતિ બિરાજે રે, (૧૬) મુગટે હીરા મણિ છાજે રે; તારી વાણી ગંગાપુર ગાજે–શાંતિ ૨ પ્રભુ ચાલીશ ધનુષની કાયા રે, ભવિજનના દિલમાં ભાવ્યા રે; કાંઈ રાજ રાજેસર રાયા–શાંતિ ૩ પ્રભુ મારા છે અંતરજામી રે, કરૂં વિનંતિ હું શિર નામી રે, ચાદ રાજના છે તમે સ્વામી–શાંતિ, ૫ પ્રભુ પરષદો બારે માંહે રે, દીયે દેશના અધિક ઉછાહે રે, પ્રભુ અંગીયાં ભેટ્યાં ઉમાહે શાંતિ ૬ શ્રાવક શ્રાવિકા બહુ પુણ્યવંતાં રે, શુભ કરણ કરે મહંતો રે; શાંતિનાથનાં દરશન કરતાં—શાંતિ- ૬ સંવત્ અઢાર અઢાણું સાર રે, માસકલ્પ કર્યો તેણુવાર રે, સૂરિ મુક્તિપદના ધાર– શાંતિ- ૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy