SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જિન ૩ માફ કરજે મેં ઉથાપી, આણ જે હજારે; દીનદયાળ છેડે હવે, નથી હું છોડનારે. જિન મેક્ષ સાત સ્વામી, શિષ્ય કાજ સારે, માણેકવિજય સહિત વિભુ, જૈન સેવક તારે. જિન૫ | (સાહેબ તીડે હમારે–એ દેશી.) સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારૂં ચારી લીધું; સાહેબા વાસુપૂજ્ય જિમુંદા, મેહના વાસુપૂજ્ય શ્રી વાસુપૂજ્ય જિર્ણોદા–એ આંકણું. અમે પણ તુમશું કાપ્રભુનું સ્તવન, મણ કરશું, ભક્તિ ગ્રહી મન ઘરમાં પરશું. સા (૧૨) હેબા, ૧ મન ઘરમાં ધરીયા ઘર શોભા, દેખત નિત્ય રહેશો થિર ભા; મન વૈકુંઠ અકુંઠિત ભક્ત યેગી, ભાખે અનુભવ યુક્ત. સાહેબા ૨ કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મનને ભવપાર જે વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, પ્રભુ તે અમે નવ નિધિ રિદ્ધિ પામ્યા. સાહેબા ૩ સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાં પેઠા અલગાને વલગા જે રહેવું, તે ભાણા ખડખડ દુ:ખ સહેવું. સાહેબા ૪ ધ્યાયિક ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીર પરે તુમશું મળશું, વાચક યશ કહે છે જે હળશું. સાહેબ૦ ૫ (લલિત છંદ.) વિમલનાથજી સુણજે તમે, અરજ આજ તે ઉચારીએ અમે, અજરનાથજી ત્રિજગતપતિ, દીનદયાળ તું આપ શ્રી વિમલનાથ સન્મતિ. ૧ અહનિશ તાહરે જાપ જપીએ, તુમ પ્રભુનું સ્તવન. કૃપા થકી દુઃખ કાપીએ શુભદ જિનજી વાર દુ ગતિ, દીનદયાળ તું આપ સન્મતિ. ૨ પરમ ભાવથી વંદીએ તને, ભવસારિતપતિ તાર દાસને, (૧૩) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy