SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પહે રાગ અનઝારે।. ) હે શીતળનાથ જિન પ્યારા, મુજ સાહિમ મહનગારા. ટેક. તુમે નંદાદેવીના જાયા, શુભ માઘ માસમાં આયા; શ્રી શીતળનાથ વિદે ખારસ જન્મ તુમારા, મુજ સાહિબ માહનપ્રભુનું સ્તવન. ગારા. હું શીતળ॰ શુભ માઘ વદિ પ્રભુ મારે, (૧૦) કર્યા દીક્ષાઓચ્છવ પ્યારે; ધન્ય દિન તે મંગળકારા, મુજ સાહિમ મેાહનગારા, હે શીતળ તુમ ભદ્દીલપુરની માંહિ, અની સભા અતિ શુભ ત્યાંહિ; મળ્યા સાધુઆ વીશ હજારા, મુજ સાહિમ માહનગારા. હું શીતળ॰ વળી ગણુધર એક ને એશી, તેની મૂતિ ચંદ્રજ જેસી; વળી શ્રાવક સાથ અપારા, મુજ સાહિબ મેાહનગારા. હું શીતળ॰ પ્રભુ પાષ તણા દિન સારા, વિદે ઐાદશ મ’ગળકારો; પ્રભુ કેવળજ્ઞાન સુધાર્યો, મુજ સાહિમ મહનગારા. હું શીતળ હું વળી પૂજા કરવા આવુ, શુભ કેસર ચંદન લાવું; વળી પુષ્પ અને ફળ પ્યારાં, મુજ સાહિબ માહનગારા. હું શીતળ॰ પ્રભુ જ્ઞાનાદય ગુણ ગાવે, શીશ વાડીલાલ નમાવે; ઘા શિવરમણી આ વારા, મુજ સાહિબ મેાહનગારા, હે શીતળનાથ જિન પ્યારા. ઇતિ. ( દીનના દયાળ છેાડી કાને શરણે જાઉ—એ દેશી. ) જિનપતિ શ્રેયાંસનાથ અરજ આ સ્વીકારશ, એ ટેક. તરણુ તુજ સ્મરણ કરૂં, ચૈાગતિ નિવારા, જિન૦ ૧ ચરણ શરણ કરણ આવ્યા, ભવસમુદ્ર તારા; જનમ મરણુ દુ:ખ મુજ, જિનજી વિદ્યારા. જિન૦ ૨ જગત ભ્રાત તાત સ્વામી, દાસ છું તમારા; નમું નમું નમું પ્રભુ, અઘસમૂહ વારો. શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું સ્તવન. (૧૧) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy