SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ નેમિનાથ બાવીશમા, શિવાદેવી માય; શ્રી નેમિનાથ સમુદ્રવિજય પૃથિવીપતિ, જેહ પ્રભુના તાય. ૧ ચૈત્યવંદન, દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. ૨ સેરીપુર નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદપને, નમતાં અવિચળ થાન. ૩ આશ પૂરે પ્રભુ પાસજી, ગેડે ભવપાશ શ્રી પાર્શ્વનાથ વામાં માતા જનમીયે, અહિ લંછન જાસ. ૧ ચૈત્યવંદન, અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથની કાયા; કાશી દેશ વાણારસી, પુણ્ય પ્રભુ પાયા. ૨ એકસો વરસનું આઉખું એ, પાળી પાસકુમાર; પદ્ય કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર. ૩ સિદ્ધારથ સુત વંદીએ, ત્રિશલાને જાય; શ્રી મહાવીર- ક્ષત્રીકુંડમાં અવતર્યો, સુરનરપતિ ગાયે. ૧ સ્વામી ચૈત્ય- મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; વંદન, બહોતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ૨ ખિમાવિજય જિનરાજના એક ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત. ૩ રરરરરરકન્નરક્તક્ટર इति श्री चोवीश जिन चैत्यवंदन. ક ચ્છકક છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy