SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પર સહસ ચોરાશી વરસનું, આયુ જાસ જગીશ. ૨ અરૂજ અજર અજ જિનવરૂએ, પામ્યા ઉત્તમ ઠાણું ! તસ પદપ આલંબતાં, લહીએ પદ નિરવાણુ. ૩ મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નથી, શ્રી મલ્લિનાથ પ્રભાવતી જસ માવડી, ટાળે કર્મવયરી. ૧ ચૈત્યવંદન, તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ પચવીશની કાય; લંછન કલશ મંગલકરૂ, નિર્મમ નિરમાય. ૨ વરસ પંચાવન હસનું એ, જિનવર ઉત્તમ આય પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. ૩ મુનિસુવ્રત જિન વશમા, કચ્છપનું લંછન; શ્રી મુનિસુવ્રતસ્વા-પઢા માતા જેહની, સુમિત્ર નૃપનંદન. ૧ મી ચૈત્યવંદન. રાજગૃહી નયરી ઘણું, વીશ ધનુષ શરીર, કર્મ નિકાચિત રેણુવ્રજ, ઉદ્દામ સમીર. ૨ ત્રીશ હજાર વરસ તણું એ, પાળી આયુ ઉદાર; પદ્મવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખનિરધાર.૩ મિથિલા નયરીને રાજીઓ, વપ્રા સુત સાચે શ્રી નમિનાથ વિજયરાય સુત છેડીને, અવરા મત મા. ૧ ચૈત્યવંદન, નીલ કમલ લંછન ભલું, પર ધનુષની દેહ નમિ જિનવરનું હતું, ગુણગણ મણિ ગેહ. ૨ દશ હજાર વરસ તણું એ, પાળ્યું પરગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીએ તે જિનરાય. 3 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy