________________
માતા મરૂદેવીના નંદ, દેખી તાહરી મૂરતિ મારું શ્રી આદીશ્વર પ્ર. મન લેભાગુંજી, મારું દિલ લોભાણું છે. દેખી ભુનું સ્તવન. કરૂણાનાગર કરૂણાસાગર, કાયા કંચનવાન; (૧) ધરી લંછન પાઉલે, કાંઈ ધનુષ પાંચસે માન.માતા.
ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પર્ષદા બાર; જન ગામની વાણી મીઠી, વરસતી જલધાર. માતા૨ ઉર્વશી રૂડી અપ્સરાને, મા છે મનરંગ; પાયે નેપુર રણઝણે કાંઈ, કરતી નાટારંભ. માતા. ૩ તુંહી બ્રહ્મા તુંહી વિધાતા, તુ જગ તારણહાર; તુજ સરિખે નહિ દેવ જગતમાં અરવડીયા આધાર માતાજ તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તુંહી જગતનો દેવ; સુર નર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા. ૫ શ્રી સિદ્ધાચલ તીરથ કેરે, રાજા રાષભ નિણંદ કિત્તિ કરે માણેક મુનિ તાહરી, ટાળો ભવભયકંદમાતા. ૬
(લલિત.). અજિતનાથજી અર્જ ઉચરું, તુજ કૃપા વડે ભવનિધિ તરું;
શરણ આવી આ દાસ આ સમે, વિનયથી વિભુ શ્રી અજિતનાથ વંદીએ અમે. ૧ વિજયથી ચવ્યા વિનીતા પતિ, પ્રભુનું સ્તવન, જનની આપનાં વિજયા સતી, રમણ મુક્તિથી
રોજ તું રમે, વિનયથી વિભુ વંદીએ અમે. ૨ જય
જગત્પતિ જિન જાચીએ, ભજન ભક્તનું ભક્તિ સાચી એક તરૂણ તારણું તાત છે તમે વિનયથી વિભુ વંદીએ અમે. ૩ કુટિલ થઈ કર્યા પાપ મેં ઘણા, કુશીલ સેવતાં રાખી ના મણા સુખદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org