SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ આદિ દેવ અલવેસરૂ, વિનીતાને રાય; 4. નાભિ રાયા કુલમંડ, મરૂદેવા માય. ૧ ચૈત્યવંદન. * પાંચસે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ; ચેરાશી લખ પૂર્વનું, જસ આયુ વિશાલ ૨ વૃષભ લંછન જિન વૃષધરૂ એક ઉત્તમ ગુણ મણિખાણું તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચળ ઠાણ. ૩ અજિતનાથ પ્રભુ અવતર્યા, વિનીતાને સ્વામી, શ્રી અજિતનાથ જ - જિતશત્રુ વિજ્યા તણુ, નંદન શિવગામી. ૧ * બહેતર લાખ પૂરવ તણું, પાલ્યું જીણે આય; * ગજ લંછન લંછન નહીં, પ્રણમે સુરરાય. ૨ સાડાચારસેં ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ, પાદપદ્ય તસ પ્રણમીએ, જિમ લહીએ શિવગેહ. ૩ સાવથ્થી નયરી ધણી, શ્રી સંભવનાથ, શ્રીસંભવના- જિતારિ ગૃપ નંદને, ચલવે શિવ સાથ. થ ચૈત્યવં. સેના નંદન ચંદને, પૂજે નવ અગે, દન, ચારસેં ધનુષનું દેહમાન, પ્રણમું મનરંગે. ૨ સાઠ લાખ પૂરવ તણું એ, જિનવર ઉત્તમ આય; તુરગ લંછન પદ પદ્યને, નમતાં શિવસુખ થાય. ૩ ૧ નંદન સંવર રાયના, ચેથા અભિનંદન, શ્રીઅભિનં- કપિ લંછન વંદન કરે, ભવદુઃખ નિકંદન. હન ચૈત્યવં સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જસ તાય; - દન, સાડાત્રણસેં ધનુષ માન, સુંદર જસ કાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy