SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ વિનીતા વાસી વંદીએ એ, આયુ લખ પંચાસ; પૂરવ તસ પદ પદ્યને, નમતાં શિવપુરવાસ. સુમતિનાથ સુહંક, કેશલ્લા જસ નયરી, શ્રી સુમતિના- મેઘરાય મંગલા તણે, નંદન જિત વયરી. ૧ થ ચૈત્યવંદન. ફ્રેંચ લંછન જિનરાજીઓ, ત્રણસેં ધનુષની દેહ, ચાલીશ લાખ પૂરવ તણું, આયુ અતિ ગુણગેહ. ૨ સુમતિ ગુણે કરી જે ભર્યો એ, તર્યો સંસાર અગાધ, તસ પદ પ સેવા થકી, લહો સુખ અવ્યાબાધ. ૩ કેસંબી પુરી રાજીઓ, ધર નરપતિ તાય; શ્રી પદ્મપ્રભ પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય. ચૈત્યવંદન. ત્રીશ લાખ પૂરવ તણું, જિન આયુ પાલી; ધનુષ અઢીસે દેહડી, સવિ કર્મને ટાલી. ૨ પદ્ય લંછન પરમેશ્વરૂ એ, જિનપદપની સેવ; પદ્યવિજ્ય કહે કીજીએ, ભવિજન સહુ નિત્યમેવ. ૩ ૧ શ્રી સુપાસ જિણંદ પાસ, ટાળે ભાવફેર; શ્રી સુપાર્શ્વનાથ પૃથ્વી માતાને ઉરે, જાયે નાથ હમેરે. ચૈત્યવંદન. પ્રતિષ્ઠિત સુત સુંદર, વાણુરસી રાય; વશ લાખ પૂરવ તણું, પ્રભુજીનું આય. ધનુષ બસેં જિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર; પદ પધે જસ રાજતે, તાર તાર ભવ તાર. ૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy