________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, (૧) સ્ટેશનથી ઘેડે છે. શ્રી શાંતિનાથ ભગવાનનું અને (૨) શ્રીપાશ્વનાથ ભગવાનનું બાવન જિનાલય દહેરાસર છે. (૩) સંઘવી પિલમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું અને (૪) શ્રી પદ્મપ્રભુ ભગવાનનું, (૫) મોચી વાડામાં શ્રી આદીશ્વર ભગવાનનું, (૬) મોતી જડીયાની ખડકીમાં શ્રી સંભવનાથ ભગવાનનું, (૭) જોશીના ભાડમાં શ્રી શાંતિનાથ ભગવાનનું, (૮) પીવાળમાં શ્રી શાંતિનાથ મહારાજનું, (૯) ઘેલાભાઈ કરમચંદની હવેલી પાસે શ્રીવિમળનાથ ભગવાનનું અને (૧૦) શ્રીસુમતીનાથ ભગવાનનું અને છેલ્લે (૧૧) સરમાળી વાડામાં શ્રી કુંથુનાથ ભગવાનનું ઘર દહેરાસર છે. અત્રેથી ખેરાળુ બ્રાંચ વાલી ગાડીમાં બીતારંગાઇ જવું.
તારંગાજી. મેસાણથી ખેરાળુવાલી રે તારંગાઇ જવું, ત્યાં સ્ટેશન ઉપર કારખાનાનું માણસ હાજર રહે છે. તે માણસ સાથે એક માઇલ તારંગા પર્વત ઉપર ચઢવું પડે છે. એ તીર્થ પહાડ ઉપર છે. ગામ નીચે છે. ઉપર ધર્મશાળા તથા કારખાનું છે, અને દહેરાસર નવ છે. ઉપર રાત રહેવું હોય તો રહી શકાય છે. પણ કંઈ જણસ મળતી નથી. અત્રે શ્રીકુમારપાળ ભૂપાળને બનાવેલે અતી ઉતંગ અને અદભુત પ્રાસાદ છે, તેમાં એવા પ્રકારનું કાષ્ટ વાપરવામાં આવ્યું છે, કે તે અગ્નિ સંગે બળવાને બદલે તેમાંથી પાણી છુટે છે. દહેરાસર ઘણું જ ઉંચું અને વિશાળ છે, જેમાં બીજા તીર્થકર અજીતનાથ ભગવાન બીરાજે છે. અહીંથી મેસાણ જઈ વિરમગામ તરફ જતી ગાડીમાં ઘેલડા જવું ત્યાંથી ભાગી જવું.
ભેયણી. બેયણી જવાના રેલ્વેના બે રસ્તા છે. મુંબઈ, સુરત અને અમદાવાદ તરફના લેક કલેલ થઇ ભાયણ સ્ટેશને ઉતરે છે, કાઠિવાડના લેકે વીરમગામ થઈ, તેમજ મારવાડ તરફના લેકે મેસાણું થઈ ઘેલડા સ્ટેશને ઉતરે છે. અને રોટેશનથી ગામ લગભગ બે માઇલ થાય છે. બેલ ગાડી સ્ટેશન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org