________________
શ્રિી તીર્થ વર્ણન ભક્તિમાળા,
૬૯ ઉપર ભાડે મળે છે. અને ત્રણ ધર્મશાળા છે. ત્યા કારખાનાની પેઢીમાંથી વાસણ દડો વિગેરે ભાડે ભલે છે. અત્રેથી પગ રસ્તે બે ભાઇલ જોયણું સ્ટેશનેથી કડી તરફ જતી ગાડીમાં કલેમ થઈ પાનસર જવાય છે. ઓગણુંસમાં તીર્થકરનું ભવ્ય દહેરાસર મુખ્ય ધર્મશાળા છે. મલ્લીનાથ મહારાજનો જન્મ દિવસ શ્રાવણ સુદ ૧૫ નો છે. તે ઉપર હજારો ભાસે આવે છે, તથા મે ઓચ્છવ થાય છે, કાર્તકી અને ચૈત્રી એ બે પુનમેએ મે મેળે ભરાય છે. એક લાખ રૂપીઆ ખરચી ભવ્ય દહેરાસર બનાવી તેમાં મલ્લીનાથ મહારાજની મહા સુદ ૧૦ ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, અને તે તીથી એ પણ ઓચ્છવ કરવામાં આવે છે, અને અમદાવાદના શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી તેજ દીવસે વરસગાંઠ નીમીતે શ્રીસંધને જમાડવામાં આવે છે. અહીંથી સંખેશ્વર જવું.
શ્રી સંખેશ્વર,
છે.
*
* 1
:
ભેગણુથી સંખેશ્વર ૨૦ ગાઉ બેલ ગાડીએ જવાય છે, વચમાં દશ ગાઉ પર સખેલ ગામમાં પ્રાચીન દહેરાસર તથા ઉતરવાની જગ્યા છે. ત્યાંથી દશ ગાઉ સંખેશ્વર જવું. વળી વિરમગામથી પાટડીની ગાડીમાં બેસી ગુડ સ્ટેશને ઉતરવું ત્યાં ગાડા રસ્તે ભાંડલ થઈ સખેશ્વર જવાય છે. રસ્તે બાર ગાઉને થાય છે. અત્રે વિશાળ ધર્મશાળા છે, તથા દહેરાસરમાં ત્રેવીસમા ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા છે. તીર્થ સુપ્રસિદ્ધ છે. અત્રેના કારખાનામાં સર્વે ચીજ મળે છે. કાર્તકી તથા ચિત્રી પુનમે મે બે મેળો ભરાય છે. ગઈ
વીશીના નવમા તીર્થંકરના વખતમાં અશાહી નામના શ્રાવકે આ સંખેશ્વરની પ્રતિમા ભરાવેલી હતી, તે સ્વર્ગ મૃત્યુ અને પાતાળ લોકમાં પૂજાતાં શ્રીકૃષ્ણ, . વાસુદેવ, અને જરાસંધના દારૂણ યુદ્ધ વખતે, જાદના નિવણાર્થે, અહમ - તપ શ્રીકૃષ્ણએ કરવાથી પ્રગટ થઈ હતી, ત્યારથી અહીં પૂજાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org