________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા.
હમારી યાત્રાને અંત. તા. ૧૩-૩-૨૧. ને દીવસે આબુ ઉપર જઈ તા ૧૪ ને દીવસે અવચળગઢની જાત્રા કરી તા. ૧૫ ને દીવસે ખરેડી આવી પહોંચ્યા. બીજા દીવસે તા. ૧૬ ને દીવસે અંબાજીનું ગાડું ભાડે કરી તા. ૧૭ ને દીવસ ત્યાં રહી કુંભારીઆઇના દહેરાસરે દર્શન કરી તા. ૧૮ ને દીવસે ખરેડી આવી પહોંચ્યા. અત્રેથી એજ દીવસે રાત્રે નીકલી અમદાવાદ સવારે આવી, રહેલો મેળો પણ ખલાસ થઈ ગયો. - પ્રિય વાંચક, શિખરજીની યાત્રાએ જવાને વિચાર, નીકળતી વખત દીવસ, અને તીર્થોએ ફરતી વખતને આનંદ, એ સંઘાળુ સાથે ફરનારાજ કલ્પી શકે. આહા ! છુટા પડતી વખતે રમત ગમત, મુસાફરી, જાત્રા તેમજ સંઘની સેવા બજાવી એ ચીંતાથી સ્નેહબંધનથી છુટા પડતી વખતે કોને ન સાવ્યું હોય ? દેશ દેશના દહેરાસરે, લોકોની રીતભાતો, ત્યાંના દેખા, તથા સંઘની મોજ મજાહ વિગેરે બાબતે માટે, અનુભવી, પિતાને માત્ર નેહીઓ તેમજ સગા વહાલાં આગળ ઉગારો કાઢી સતિષ માને તે પ્રિય વાચકવૃંદ, તને માલમ તે હશે કે આ દેરંગી દુનીઆ પાખંડીનો મેળે છે, તેમાં હજારો બધે લાખો જણ આવી, એકાએક ઉડી જાય છે, તે તને પ્રભુએ યથાયોગ્ય જે લક્ષ્મી બક્ષી હોય તેનો સદઉપયોગ કરી એ અનુભવ લેવા ચુકીશ નહીં એવી મારી નમ્ર વિનંતી છે.
મેસાણા. અત્રે દહેરાસરો બધા મલી ૧૧ ત્થા ધર્મ શાળા અને જૈન પાઠશાળા પણ છે. સર્વે ચીજ ભાવ મળે છે. અહીંઆથી ૧ રેલ પાટણ તરફ જય છે, બીજી વિસનગર તારંગાઇ જાય છે, ત્રીજી અમદાવાદ તરફ અને ચોથી આબુજી ભરવાડ તરફ જાય છે. સ્ટેશનની સામે વિશીએ પણ છે. દહેરાસરની વીગતઃ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org