SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, ભગવાનને કેવળજ્ઞાન થએલું છે. હાલ તીર્થ વિકેદ છે. ત્યાંથી ત્રણ ગાઉ છેટે મુઠીગજ (પ્રયાગ) દહેરાસર છે. અલાહબાદથી પગને રસ્તે સડકે ૧ ગાઉ પોશાગામ છે, ત્યાં જનારે સીધુ સામન સાથે રાખી જવુ. પાશા જેન શાસ્ત્રમાં Bસંબી નગરી કહે છે, ત્યાં શ્રીપ્રાપ્રભુના ચાર કલ્યાણક (ઓવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન) થયેલાં છે. હાલ તીર્થે વિચ્છેદ છે. ક્ષેત્ર ફરસના થાય છે. (અધ્યા) અધ્યા (વિનિતા) ' ધર્મશાળા સ્ટેશનથી લગભગ 1 માઈલ છે. ટમટમ, ઠેલા ગાડી વિગેરે મલે છે. બીજી ધર્મશાળા દીગમ્બરની છે જેમાં લગભગ ૧૫૦ માણસો સમાઈ શકે છે. શ્વેતામ્બરી ધર્મશાળામાં પણ લગભગ ૧૦૦ માણસો સમાઈ શકે છે. દહેરાસર એક છે અને તે ધર્મશાળામાં જ છે. શહેર સનદીને કીનારે છે. ધર્મશાળાથી બજાર બે માઈલ થાય છે, અને ધર્મશાળાથી નદી બા માઈલ થાય છે. વળી અધ્યા ખાસ કરીને વિષ્ણુનું ધામ છે. અને અને નાના મેટા મલી ૨૦૦૦ વૈષ્ણવ મંદિર છે જેમાં ખાસ કરી જોવા લાયક (૧) રામજીની જન્મભુમી (૨) રામજીનું સ્થાન (૩) રસીંહાસન જ્યાં આગળ રામજીની ગાદી છે. [૪] કનક ભુવન [૫] હનુમાન ગલીમાં રામજીનું મંદીર. (૬) નદીને કીનારે રવર્ગદ્વાર વિગેરે છે. વળી અહીંઆ વાંદરાનું જોર બહુ ભારી છે. અસલની કહેવત પ્રમાણે “રામજીએ ” હનુમાનની પલટણ અહીંયા છેડી દીધી છે. તે વાત સિદ્ધ થાય છે. વળી અહીંયાનો રાજમહેલ પણ જોવા જે છે. અહીંયાનાં દહેરાસરમાં ૧૯ કલ્યાણક થયેલાં છે. વળી અત્રેના દહેરાસરમાં ન્હાવા દેવાની સગવડ જાતે કરવી પડે છે, તેમ પુજાના કપડાં પણ થાડા રહે છે દહેરાસરની વીગતઃ| દહેરાસરમાં પિસતાં મધ્યમાં સમવસરણની બાંધણી લીધી છે. પાછલ નીચેના ભાગમાં એક દહેરાસર છે. જેમાં મુળનાયકજી અજીતનાથ ભગવાનની પ્રતિમા તથા સમવસરણ ઉપરના દહેરાસરમાં સંભવનાથ તથા અભિનંદનની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005363
Book TitleTirth Varnan Bhaktimala
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1922
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy