________________
શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, પ્રતિમાજી છે. તથા એજ ગભારામાં સામે અછતનાથના કેવળજ્ઞાનના પગલાં છે. વલી ભમતીમાં ઉપર ચાર દહેરીઓ છે. જેમાં [૧] રીખવદેવના દીક્ષા કલ્યાણકના પલાં છે. (૨) અભિનંદનના કેવલજ્ઞાનના પગલાં છે. [૩] અનંતનાથના કેવલજ્ઞાનના પગલાં છે. [૪] સુમતિનાથના કેવલજ્ઞાનનાં પગલાં છે. તે જ પ્રમાણે નીચે પણ ભમતીમાં ચાર દહેરીઓ છે. જેમાં (૧) અજીતનાથ, અભિનંદન, સુમતીનાથ, અનંતનાથ, અને રીખદેવના યાન કલ્યાણકના પગલાં છે (૨) અજીતનાથ, અભિનંદન, સુમતીનાથ, અન તનાથ અને રીખવદેવના જન્મ કલ્યાણકના પગલાં છે. (૩) અજીતનાથ, અભિનંદન, સુમતિનાથ, અનંતનાથના દીક્ષા કલ્યાણકના પગલાં છે. (૪) ગણધર મહારાજ ત્યા દેવીઓની પ્રતિમાજી છે. તે ઉપરાંત દહેરાસરના બહારના ભાગમાં દાદાના પગલાં છે.
તા. ૪, ૫, ૬ ભલી દિન ત્રણ રહી તા. 9 ને દિવસે ફૈજાબાદ થઈ રનપુરી જવાને વાસ્તે સવારે ઠેલા ગાડીઓ ભાડે કરી નીકળ્યા, વલી હમારા સંઘમાંથી ૯ જણને અયોધ્યા રહેવું પડ્યું હતું, કારણ કે કેલવાવાલા શા. ડાહયા ગેરવીંદજીના ચીરંજીવીની માંદગીને લઈ એટલા માણસે જુદા પડ્યા, તેમ ત્રણ માણસ રાજગિરીથી જુદા પડ્યા હતા એટલે હવે ૪૧ ટીકી સંધ ચાલતો હતો.
ફેજબાદ. અધ્યાથી ફેજબાદ ૫ માઈલ થાય છે. જબાદ શહેર મહેપ્યું છે, અને છો છે. સ્ટેશન બે છે. એક ફેજબાદ સીટી અને ફ્રજમાદ જંકશન બીજું છે, શહેર બંને સ્ટેશનેથી સરખું થાય છે. ટમટમ વિગેરે સ્ટેશન ઉપર તેમ શહેરમાં સારી રીતે મળે છે. વલી પ્રથમ અહીંઆ અંગ્રેજની છાવણી હતી, જેને લઈને પલટણ પણ રહેતી હતી. હાલમાં ફકત મહેટા કંપાઉન્ડમાં છુટા છવાયા ઘડાઓ ર્યા કરે છે. જૈન દહેરાસર ફક્ત એક છે. મુળનાયકની પ્રતિમાજી શાંતિનાથ ભગવાનની છે. અહીંઆથી ૩૦ ગાઉ સાવથી નગરી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org