________________
શ્રી તીર્થનું વર્ણન ભક્તિમાળા,
૨૫ કીયુલ. સ્ટેશન મહેપ્યું છે અને જંકશન છે. ધર્મશાળા ચાર માણસે સમાઈ શકે એવી સ્ટેશનની સામે જ છે. સીધું સામાન બાજુમાં જ મળે છે. કાનંદી, તથા લકવાડ વાસ્તે ગાડાઓ અહીંથી જ આવે છે પણ ઉપર કહેલી સ્થિતિના હેવાથી પહેલેથી બધી બાબત નકી કરી ભાડે કરવા. અમે અત્રેથી સાંજે આઠ વાગ્યાની ગાડીમાં બેસી દશ વાગે નવાડા ઉતર્યા. અત્રે પ્લેટફોર્મ નથી, ગાડી ફક્ત પાંચ મીનીટ ઉભી રહે છે. અહીં ધર્મશાળા નથી. પણ બેઈલ ઉપર ગુણી આછમાં ધર્મશાળા છે. ગાડાઓ સ્ટેશન ઉપર તૈયાર રહે છે.
ગુણીઆજી. વસ્તી બીલકુલ નથી, સીધુ સામન વિગેરે ભલતું નથી. તેને વાસ્તે કારખાનામાં એક માણસ રાખવામાં આવ્યો છે, કારણકે બે માઈલ ઉપર નવા કરી ગામ છે ત્યાં સઘળું મળી શકે છે. ધર્મશાળામાં ત્રણ માણસ સમાઈ શકે એટલી જગ્યા છે. મધ્યમાં એક બગીચે છે. પાછળ નખર-પોખર નામને એક તળાવ છે. વચમાં શ્રી મહાવીર સ્વામીનું દહેરાસર છે. વળી અંદરૌતમ સ્વામીના મેક્ષ કલ્યાણકનાં પગલાં છે. અત્રે મહાવીર ભગવાનનું ચંદનું ચોમાસુ થયું હતું. દહેરાસરજીમાં જવાને રસ્તે એક પૂલના આકારમાં બાંધવામાં આવ્યો છે. અહીંથી પાવાપુરી ભાઇલ ૧૪ થાય છે. તા. ૧૬ ને દિવસે રાજગીરી સુધીના ગાડાઓ ભાડે કરી બપોરે બે વાગે નીકલી રાત્રે આઠ વાગે પાવાપુરી આવી પહોંચ્યા.
પાવાપુરી. ગામ નાનું છે, પરંતુ સીધુ સામાન દુધ વગેરે સઘળી ચીજ મળી શકે છે. ધોબીની પણ સવડ છે. કપડાં ચોવીસ કલાકની અંદર આવી જાય છે. અહીંઆ ધર્મશાળા પાંચ છે. વીગતઃ–
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org