________________
૨૩
શ્રી તી વ ન ભક્તિમાળા.
૧ રાય સીતાપચ∞નહાર બહાદુરની બંધાવેલી ફરતે કાટ સાથે પર, એડીઓ વાલી ધર્મશાળા છે.
૨ બાબુ કાલુરામ શ્રીપાલ, તથા હરખચંદ બાબુ, તથા દાલચંદજી સંધવી ની બધાવેલી લગભગ ૨૦ એરડીઓવાળી તથા ઉપર અગાસી પણ છે.
૩ જળ મંદીરની સામે રાય બુદ્ધિસીંગ બહાદુરની બંધાવેલી લગભગ ૧૫ એરડીએ વાલી તથા ઉપર અગાસી પણ છે.
૪ ગાહી આબુની બધાવેલી છે, જેમાં લગભગ ૪૦૦ માણસે સમાઇ શકે છે.
૫ ગામની અંદરની ધર્મશાળા જ્યાં આગળ એ ધર્મશાળા છે, પહેલીમાં લગભગ ૮૦૦ થી ૯૦૦ માથુંસા સમાઇ શકે છે. જેના મધ્ય ભાગમાં ફુલના બગીચામાં શ્રીમહાવીરસ્વામી દહેરાસરજી છે. તેમ બાજુમાં એ કુવાઓ છે. ન્હાવા ધાવાની ધણી સારી સવડ છે. કારખાનું પણ અવેજ રાખ્યુ છે. બાજીમાંજ આ ધર્મશાળા બાબુ નવરતનજીની ખબંધાવેલી છે. અહીં ચાર દહેરાસરો છે, વીગત:
((
૧ જળ મદીર ” મોટા તળાવના મધ્ય ભાગમાં અધાવવામાં આવ્યુ છે, જ્યાં જવા વાસ્તે પત્થરને નાના સરખા પૂલ બાંધવામાં આવ્યા છે. દેખાવ ઘણા રમણીય લાગે છે. મૂળનાયકજીની પ્રતિમા શ્રી મહાવીરસ્વામી ભગવાનની છે, તથા શ્રી ગૈાતમસ્વામ તથા ગણધરના પગલાં છે. અહીં આગળ શ્રી મહાવીર ભગવાનને અગ્નિદાહ દેવામાં આવ્યા હતા. વલી આસા વદ ૦)) તે દિવસે અહીંઆ આગળ જબર જસ્ત મેળા ભરાય છે. અને કહેવાય છે કે અગ્નિ સંસ્કારના વખતે થાડા વખત ભગવાન ઉપર છત્ર ડેલે છે. દહેરાસરમાં શ્રી આગળ ભગવાને
૨ સખા સરણનું દહેરાસર જ્યાં આગળ શિખર બંધી મહાવીર પ્રભુના ચર્ણા છે. અને કહેવાય છે કે અહીં દેશના ( ઉપદેશ ) કર્યાં હતા.
"
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org