________________
૧૫
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. ગાડીએ બેસી બીજે દીવસે તા. તા. ૨૮ મીએ સવારે ૮ વાગે (કલકતા )
હાઉિરા સ્ટેશને ) ઉતર્યા. ઇસરીથી કલકતાનું ભાડું રૂા. ૩-૧-૦. ગાડીઓ આગલથી ઉપડી આવે છે, માટે જાત્રીઓએ બને ત્યાં સુધી અગાઉથી સવડ કરી લેવી.
કલકત્તા, હુગલી નદીને કિનારે મોટું જબરજસ્ત બહોળી વસ્તીવાળું શહેર છે; દ્રામે, ગાડીઓ, વગેરેની વીસે કલાક પુષ્કળ ધમાલ રહે છે. મહેટા રસ્તાઓ ઉપર ઢામ દેડે છે. અને ચેન્જ ટીકીટ પણ મળી શકે છે. શહેર ઘણું મહયું છે પરંતુ વેપાર રોજગારને વાતે મુંબઈ જેટલી જાહેજલાલી નથી. અહીંઆ રેશમી ઉતરાસણ જેને ત્યાંના લેકે “ હવા ચાદર ” કહે છે તે બહુ સારા મલે છે, ઉપરાંત ઝીણું જોતી જેટા, ખમીસ વગેરે વખણાય છે. શ્વેતામ્બરી ધર્મશાળા બે છે; એક લગભગ દેઢ માઈલ ઉપર “શ્યામા બાઈ ની ગલીમાં ત્થા બીજી ધર્મશાળા સ્ટેશનથી આશરે ત્રણ માઈલ ઉપર “ દાદાવાડીમાં ” આવેલી છે, જ્યાં ૧૦૦ માણસે સમાઈ શકે એટલી જગ્યા છે. વાસણ બીછાના વગેરે સાધારણ બને ઘર્મશાળામાં મળી આવે છે.
સ્થામાબાઇની ગલીમાં ધર્મશાળાથી ઘોડે દુર “શાંતિનાથ ” મહારાજનું દહેરાસર ઘણું રમણીય છે. કામ ઘણુંખરૂં આરસના ટાઇલ્સથી લીધેલું છે. વર્ત લા સ્ટ્રીટમાં (૨) માધવલાલ ડુગડતું બંધાવેલું ઘર દહેરાસર છે; મુળનાયક પ્રતિમાજી સુમતીનાથ મહારાજની છે. ધર નં ૪૧, (૩) શેઠ પુનાલાલ હિરાલાલના ઘરની અ~-ઘર દહેરાસરજી છે. (૪) રાય બદ્રીદાસ બાબુએ બંધાવેલું ઘર દહેરાસર છે, મુળનાયક શાંતિનાથ ભગવાનની પ્રતિમાજી છે. ગભારાને ભાગ કાચથી જડવામાં આવ્યું છે. ડે. રાય બદ્રીદાસ બાબુ, હેરીસન રેડ બકા બજાર, ઘર નં. ૫૨. શહેરથી થોડે છે. દાદાવાડીમાં (૫) રાય બદ્રીદાસ બાજુએ બંધાવેલું પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર છે. બાંધકામ ઘણું ખરૂં કાચથીજ લેજમાં આવ્યું છે. કલકત્તામાં ખાસ જોવા લાયક છે. (૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org