________________
૧૪
શ્રી તીર્થ `ન ભક્તિમાળા.
મધુવનમાં હમે તા. ૨૦-૧૨-૨૦ થી તા. ૨૮-૧૨-૨૦ સુધી રહ્યા, દિવસે ઘણાજ આનંદમાં પસાર થતા હતા. હમારામાંથી કેટલાકએ આઠ, ઘણાખરાએ સાત, છ, પાંચ, એવી રીતે જાત્રાને લાભ લીધે હતા, પરંતુ સધમાંથી સૈાથી વધારે પગે ચાલીને શીખરજીની જાત્રાને લાભ કડચેલીઆ વાલા શા. ઉમા લખાતે ઘટે છે. તા. ૨૨-૧૨-૨૦ માગશર સુદ ૧૨ ને બુધવારે શા. હીરાચંદ ઘુલચંદ્ર અમલસાડવાલા તરફથી સંધ કરવામાં આવ્યા હતા. તા. ૨૩મીએ કાચેલીઆ વાલા શા કસ્તુરચંદ ભુધરજી તરકુથી શા દુલભજી ભુધરજી તથા બીજા બે ત્રણ જ મલીને સધ કર્યો હતો તા. ૨૫મીએ પણ અમલસાડવાસા શા. ફકીરચ'દ લાલચંદ તથા મહુવાવાલા શા. મધુ ઝવેરી વીગેરે તરફથી સંધ કરવામાં આવ્યા હતા. તા. ૨૬મી માગશર વદ ૧ તે દીવસે મહુવાવાલા શા. મધુ ઝવેર તથા ભુધર ખુશાલજીની ધણીયાણી ખાઇ જમના તરફથી રૂા. ૮૧ નો નકરા ભરી જળજાત્રાને વરઘેડા કાઢવામાં આવ્યા હતા. તથા કડચેલીયાવાલા શા. દુલભજી ભુધરજી તરફથી સંઘ કરવામાં આવ્યેા હતેા, અતે તા. ૨૭મીને દીવસે નવા તલાવ વાલા શા. ડાહ્યાભાઇ ખુમચંદ વીગેરેએ તરફથી સધ હતે. તે ઉપરાંત ગરીબોને અનાજ, ચણા વગેરે સંધમાંથી ટીપ કરી વ્હેચવામાં આવ્યું હતું. દહેરાસરમાં પૂજા વીગેરે રેાજનું ચાલતું હતું. અહીંઆ શ્રીને ભાવ રૂ।. ૧૬ ને રાખવામાં આવ્યા છે. સાંજે આરતીએ મે થતી હતી, એક આતી તથા મંગલદીવો અહીંયા, તથા બીજી આરતી, મંગળદીવા શીખરજીના થતા હતા. વલી અહીંઆ ધાણીઓની સવડ પણ્ સારી છે, કપડાં ચેાવીશ કલાકમાં આવી જાય છે. તા. ૨૮ મીને દિવસે અમે કલકત્તા જવા માઢે “ ઇસરી સ્ટેશન સુધીના ગાડાંએ ભાડે કરી સવારે નીકલી બપોરે એક વાગ્યાને સુમારે સરી સ્ટેશન પર આવી પહોંચ્યા.
મધુબનથી “ ઇસરી ” સ્ટેશન ૧૪ માઇલ થાય છે. સ્ટેશન હુ નાનુ છે. ગાડી કૃત પાંચ તીટ થોભે છે. સ્ટેશન ઉપર પ્લેટફેર્મ નથી; તેમ શ્વેતામ્બરી ધર્મશાળ પણ નથી. ગામ નાનું સરખું છે. સાંજે ૬ વા"ની
Jain Educationa International
"
For Personal and Private Use Only
www.jainelibrary.org