________________
૧૨
શ્રી તી વ ન ભક્તિમાળ!,
રૂા. ૩-૮-૦ લેછે. ડાળીની સવડ કારખાનામાં જણાવ્યાથી કરી આપવામાં આવે છે.
* શીખરજી પહાડ
મધુવનની ધર્મશાળાથીજ પહાડની શરૂઆત થાય છે. તળેટી અહીં આથી ત્રણ માઇલ છેટે છે, ત્યાં આગલ ભાતુ આપવામાં આવે છે. ત્યાં આગળ એક પાણીના વ્હે છે. ત્યાંથી ૫ માઈલ છેટે બે રસ્તા આવે છે. એક રસ્તેથી જળમદીરે, અને બીજે રસ્તેથી નવટુ કે જવાય છે. જળમદીરે જવા વાસ્તે અહીં સુધી પાકી સડક છે, પછી કાચી સડક આવે છે. આગળ જતાં સીતા નાડુ આવે છે, ત્યાંથી થોડે સુધી પગથીઆએ શરૂ થાય છે. પછીથી રસ્તે સાધારણ કોણ આવે છે. ઉપર ચઢયા એટલે ગાતમ સ્વામીની દહેરી આવે છે; અહીં આગલ એક ચાકી બેસે છે. ત્યાંથી જળમદીર આગળ દાદાજી શાળી પાર્શ્વનાથનું હેર છે. બાજુમાં ટાટા પાણીના ધોધ છે ન્હાવાની જોગલાઇ સારી છે. ડાળીએ જનારને દાદાજીના દહેરાએ તથા ચેવીસે ટુક ફેરવે છે.
97
મધુબનથી એવીસે ટુક જવાતે ૩ માલપર બે રસ્તા આવે છે. પણ પાકી સડક છે તે રસ્તે જવુ, ઉપર જતાં ખીજા ટુકા રરતા આવે છે, જેથી રસ્તે સહેલ્થી એળે થાય છે. છા માલિને છેટે એક ખંગલેા આવે છે, જ્યાંથી સડક બંધ થાય છે. એવું કહેવાય છે કે અત્રે ચરબીનું કારખાનું કાઢવાનું હતું, પણ રાય બદ્રીદાસ બાયુએ યેાગ્ય પગલાં ભરી તે બંધ કરાવ્યુ ત્યાં આગલ પત્થરમાં કોતરેલી નેટીસ છે. ત્યાંથી શ્રી પાર્શ્વનાથની ટુકે જવાને રસ્તા આવે છે. ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં દેવળજ્ઞાનનાં પગલાંની દહેરી છે, તે ચઢવાને ૮૪ પગથી છે. ઉપર સાધારણ ધુમસ પડે છે. ઉતરતાં જમણીબાજુએ (૨) શ્રી તેમનાથજીની દહેરી છે. આગળ થાડે છેટે (૩) શ્રી અજીતનાથની દહેરી છે. ત્યાંથી નીચે ઉતરવું પડે છે. ત્યાંથી પાછા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org