________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિ માળા,
રાકેલા.
આંકેલા સ્ટેશનથી એક માઈલ ઉપર વેતામ્બરી ધર્મશાળા છે. અંદર આદેશ્વરજીનું દહેરાસરજી છે. વાસણ બીછાનાની ઘણી સારી સવડ છે. કુવા તથા પાયખાનાઓ પણ ધર્મશાળામાં જ છે. સ્ટેશન ઉપરથી જવા માટે ટાંગા મલે છે જેમાં ત્રણ માણસો બેસાડે છે, તેમ મજુર પણ મળે છે. શહેરની અંદર વસ્તીના પ્રમાણમાં બજાર ઘણે સારે છે, તેમ શાખ મારકેટ પણ છે. દર રવિવારે એક જબરો મેળો ભરાય છે, તેમાં તાંબાપિતળના વાસણ તેમ દેશી કાપડ વગેરે ઘણું સારી વસ્તુઓ મળે છે; બાજુમાં એક જુને. પુરાણ કી છે, જેની ફરતી એક સુક્કી નહેર છે અને એક તળાવ છે, જેમાંથી આખા શહેરને પાણી પહોંચાડવામાં આવે છે. કુવાઓ છે પરંતુ ખારા પાણીના છે.
હમએ રાત્રે દશ વાગ્યે ઉતરી સૈસની સવડ પ્રમાણે ગાડાઓ તથા ટાંગાઓ ભાડે કરી ધર્મશાળામાં જઈ મુકામ નાખે. આગલા દીવસને કચ્છ ના સંધને પડાવ હોવાથી સવા જોઈએ તેવી સારી ભલી નહતી, કારણ કે તેમનામાં પણ લગભગ ૫૦ માણસોની ભરતી હતી. જાત્રાળુઓ જ્યારે હદ ઉપરાંત થઈ જાય ત્યારે સ્વભાવીક જ વસ્તુઓની ખામી નડે, પરતું એક દ્રષ્ટિ બિન્દુએ જે પ્રમાણની સરખામણી કરતાં ધર્મશાળામાં જાત્રાળુઓ માટે સાઈ ઘણી સારી છે.
હમારા વખતની વાત લખતાં, પાણીની ઘણી સખત તંગી હતી; ચાલુ વરસમાં તળાવમાં ઘણું છું પાકું હોવાથી દરેક નળ ઉપર લેકોનો બહુ મારે તે કારણ કે વીસ કલાકમાં ફકત પાંચ કલાક નળ ખુલ્લા મુકવામાં આવતા હતા. વળી તેને લાભ લઈ કેટલાક બદમાશ લેકે ભારતેડ કરી નળેથી પાણી ભરી લઈ એક ટીનના ડબા ઉપર રૂ. ૦–૩–૦ ને ભાવ રાખી વેચતા હતા. કુવાએ ઘણુ ખરા સુકા હતા અને કદાચિત કે કુવામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org