________________
શ્રી તીર્થં વર્ણન ભક્તિમાળા.
પાણી હુંય તે તે મેળુ અને મેલુ રહેતુ હતુ. હમેાએ એક રાત ત્યાં પસાર કરી ( વિસામેા લઇ ) બીજે દીવસે બપોરે એ વગ્યે સીરપુરીજી જવા ગાઢે ગાડાં ભાડે કરી નીકળી ગયા.
( અંતરીક્ષ પાર્શ્વનાથ ) સિરપુજી.
આંકાલાથી ૪૦ માઈલ ઉપર શીરપુરજી કરી ગામ છે, જ્યાં આગળ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી અંતરીક્ષ હોવાને લીધે દહેરાસર, તેમ ગામ અંતરીક્ષ પાર્શ્વનાથ ” ને નામે એલખાય છે. આંકાલાથી જવા માટે ગાડાઓની તેમ હાલમાં મેટરની પણ સવડ મલે છે; મેટરનું ભાડું રૂા. ૩-૨-૦ નુ પ્રીકસ છે, પરંતુ મેટર શીરપુરથી ત્રણ માઈલ ઉપર “ માલેગામ ” કરી ગામ છે. ત્યાં સુધીજ જઈ શકે છે અને ત્યાંથી ગાડાએ ભાડે કરી જવું પડે છે. ગાડાએ એકજ રસ્તે આંકાલાથી ડેડ સીરપુરજી સુધી જઈ શકે છે. સીરપુરજી જતા આંકોલાથી ૨૦ માઈલ ઉપર “પાતુર ” કરી ગામ આવેછે ત્યાં આગલ ગાડાઓની મુસાફરીવાલાને એક રાતને મુકામ કરવા પડે છે. પાતુરમાં શ્વેતામ્બરી ધર્મશાલા છે, અને અંદર એક મહાવીર સ્વામી ભગવાનનુ દહેરાસર્જી છે. સીધુસામાન બાજુમાં જ મલે છે. વાસણા ધર્મશાળામાં મલે છે, પરંતુ બીછાનાનું સાધન રાખવામાં આવ્યું નથી. ગામ થોડે છેટે છે જ્યાં આગલ સરકારી ડીસ્પેન્સરી પણ છે.
66
પાતુર આવતા વચમાં ચાકી આવે છે જ્યાં આગળ ભાતું ખાવાને ણે ભાગે રીવાજ છે કારણકે એ ૪૦ માઇલની મુસાફરીમાં પાણી મલવું મુશ્કેલ થઈ પડે છે. ફક્ત આંકેલાથી દશ માઇલ ઉપર ચાકીએ, ત્યાંથી દશ માસિ ઉપર પાતુરમાં, ત્યાંથી દેશ માઈલ ઉપર મેડમી ” કરી ગામ આવે છે ત્યાં અને આખરે માલેગામ થઇ શીરપુરજી. ઍટલીજ ગણેલી જગ્યાએ પાણી મલે છે; માટે જાત્રાળુઓએ ખાસ કરી આ બાબત ધ્યાનમાં રાખી જોગવાઈ પહેલેથી કરી લેવી.
Jain Educationa International
66
For Personal and Private Use Only
www.jainelibrary.org