________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
૧૦૭ આવ્યો હું તારે શરણ ભમી ભવવનમાં કેધાદિક વૈરી ચાર દિએ બહુ માર, પયા મુજ કેડે, પડયા મૂજ કેડે વળી અર્જિત પુન્ય કદંબકને ફરેરે ! મુજ દુઃખદારને અંત લાવી ભગવંત, તુમ સમ કર, તુમ સમ કરછ, કિંકર શિર નામી તને સુણ અરજી / ૧ મુજ અવગુણને જિનરાજ, માફ કર આજ, કહું કર જોડી કહું કર જોડી, ભવકુપથી તાર કર્મને તેડી છે મેં પૂરણ કર્યા કુકર્મ, ધર્યો નહીં ધર્મ, મર્યે ભવ પામી, મત્સ્ય ભવ પામી; વળી અમર તણે અવતાર થયો બહુ કામી ! હવે તુજ વિના જિનનાથ, જેવું નહીં હાથ, હરીને હરજી, હરીને હરજી; કિકર શિર નામી તને સુણ અરજી તારા વાસવ સેવિત ભગવાન, કરૂં ગુણમાન, દર્શ દે જિનજી, દર્શ દે જિનજી; તુજ દરિસણમાં જગદીશ, મુજ મન લીનજી ! તુમ ચરણ જલજની સેવ, આપજે દેવ, જગત ઉપગારી, જગત ઉપગારી; પદ પંકજ સેવી, તુર્ત વરૂં શિવનારી માણિક વદે તુમ પાય, વિભુ જિનરાય, પાપચય હરજી, પાપ ચય હરજી, કિંકર શિરનામી તને સુણાવે અરજી .
મહાવીરસ્વામીનું પારણું. માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, તે ગા હલ હાલો હાલરવાનાં ગીત / સેના રૂપને વળી રને જડયું પારણું રેશમ દેરી ઘુઘરી વાગે ઠુમ છુમ રીત | હાલો હલે હાલે હાલો મારા નંદને ! ૧ | જિનજી પાસ પ્રભુથી વરસ અઢીસે અંતરે, હશે એવી શમે તીર્થકર જિન પરિમાણ છે. કેશસ્વામી મુખથી એહવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે ભારે અમૃત વાણ // હાલો૦ | | ચોદે સ્વને હેવો ચક્રી કે જિનરાજજી, વીત્યા બારે ચકી નહીં હવે ચક્રી રાજ ને જિનજી પાસે પ્રભુના શ્રીકેશી ગણધાર, તેને વચને જાણ્યા વશમા જિનરાજ મારી કુખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ, મારી કુખે આવ્યા તરણ તારણ જિનરાજ ! તે પુન્ય પનોતી ઈંદ્રાણી થઈ આજ | હાલે છે ૩૫ મુજને દેહલે ઉપજે બેસું ગજઅંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય છે એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજનાં, તે હ્નિ સંભારું ને આનંદ અંગ ન માય છે હાલે | ૪ કરતલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org