________________
શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા.
પગતલ લક્ષણ એક હજારને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ / નંદન જમણી જંઘે લંડન સિંહ બિરાજતો, મેતે પહેલે સ્વપ્ન દીઠ વિશવાવિશ | હાલો૦ | ૫ / નંદન નવલા બંધવ નંદિવર્ધનના તમે, નંદન ભોજાઈઓના દેવર છે સુકુમાળ / હસશે ભેજાઈઓ કહી લાડકા દીયર માહરા, હસશે રમશે ને વળી ચુંટી ખણશે ગાલ છે હસશે રમશે ને વળી હંસા દેશે ગાલ હાલો૦ | ૬ | નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલી પાંચસે મામીના ભાણેજ છે ! નંદન મામલીઆના ભાણેજા સુકુમાળ, હસશે હાથે ઉછાળી કહીને નાના ભાણેજા, આંખો આંજીને વળી ટપકું કરશે ગાલ { હાલો૦ ૭નંદન મામા મામી લાવશે ટોપી આંગલાં, રતને જડીયાં ઝુલડે મેતી કસબી કેર / નીલાં પીળાં ને વળી રાતાં સરવે જાતનાં, પહેરાવશે મામી મારા નંદ કીશેર / હ૦ m૮ નંદન મામા મામી સુખડલી બહુ લાવશે, નંદન ગજવે ભરશે લાડુ મોતીચુર છે નંદન મુખડા જોઈને લેશે મામી ભામણ, નંદન ભાભી કહેશે એવો સુખ ભરપૂર હાલોલ નંદન નવલા ચેડા મામીના સાતે સતી, મારી ભત્રીજીને બેન તમારી નંદ | તે પણ ગુંજે ભરવા લાખણ સા લાવશે, તેમને જોઈ જોઈ હોશે અધિક પરમાનંદ II હાલે છે. ૧૦ રમવા કાજે લાવશે લાખ ટકાને ઘુઘરે. વળી સૂડા મેના પિોપટને ગજરાજ સારસ હંસ કેયેલ તીતરને વળી મરજી, મામી લાવશે નંદ તમારે કાજ | હાલો૦ ૧૧ છપ્પન કુમરી અમરી જળ કળશે નવરાવીઆ, નંદન તમને અમને કેલીધરની માહે ફલની કિ કીધી
જન એકને માંડલે, બહુ ચિરંજીવ આશાપ દીધી તેમને ત્યાંહ // હાલો છે ૧૨ માં તમને મેગિરિપર સુરપતિએ નવરાવીઆ, નિરખી નિરખી હરખી સુત લાભ કમાય છે મુખડા ઉપર વારૂ કોટી કોટી ચંદ્રમા, વળી તનપર વારૂ ગેરી ગુણસમુદાય હાલો૦ ૧૩ી નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજપરે અંબાડી બેસાડી માટે સાજ છે પસલી ભરશું શ્રીફળ ફાફળ નાગર વેલશું, સુખલડી લેશું નિશાળીઆને કાજ | હાલો૦ | ૧૪ નંદન નવલા મેટા થાશે ને પરણવશું, વહુ વર સરખી જેડી લાવશું રાજકુમાર !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org