________________
૧૦૬
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
લાવણું.
(૧)
| વસંત વસંત પંચમીને નૌતમ ક્ષેત્ર, લગન લી નિરધાર લલના | સઉ સાજન મળી તે રણે આથે, પશુડે માંડયો પિકાર છે
વસંત વિવાહ આદર્યો |૧ | લીલા પીળા વાંસ રંગાવો, ચેરી ચિતરાવ ચાર લલના ભાવે તે દેવતા વેદ ભણે છે, મંગળ ગાવે સખીયાં ચાર |
વસંત વિવાહ આદર્યો હો | ૨ | આઠ ભવની હું નારી તમારી, ચોરે હમારે વાંક લલના ભવ ભવની હું દાસી તમારી, કાળે છે કામણગારે
વસંત વિવાહ આદર્યો હો || ૩ | નેમજી હૈયામાં ધે ભરાણા, સંસારમાં નહિં સાર લલના ! રથ વાળી નેમ ગિરનારે ચાલ્યા, રોતી રહે રાજુલ નાર |
વસંત વિવાહ આદર્યો હો | ૪ રાજુલ ચાલ્યાં સંજમ લેવા, જઈ ચઢયાં ગઢ ગિરનાર લલના | કર જોડી ગૌતમ પાયે લાગું, સાચે છે દીન દયાળ છે.
વસંત વિવાહ આદર્યો છે . પ //
(૨) છે શાંતિનાથની લાવણી. | સુણ શાંતિ શાંતિ દાતાર, જગત આધાર, અચળ જિનવરજી, અચળ જિનવરજી, કિંકર શિર નામી તને સુણ અરજી ! એ આંકણી કૈવલ્યદ જિન તુજ નામ, સુણ ગુણ ધામ, હરખ ધરી મનમાં, હરખ ધરી મનમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org