SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, સહસાવનકી કુંજ ગલનમે; મળ્યા મુને અંતરજામરે, કીને આપ ચલે ગીરનારકી ઉપર નારી તમારી કેવળ પામશે. કીને, કહે કરતુર પ્રભુ નેમ નગીને, કહું છું આજ શિર નામીરે કીને, | ૩ ! શ્રી મલ્લિનાથસ્વામીનું સ્તવન ( કસુંબી કસુંબી કસુંબી રંગ હો ગયે–એરાગ ) મલ્લીઝ મલ્લીઝ મલ્લીજી, મલ્લીજી પ્રભુ મિલ ગયે– (૨) સફળ હુએ અવતાર, આજે મલ્લીજી એક મેં દર્શન મેં દર્શન, મેં દર્શનકું આયો– (૨) મુખ દેખી દુખ હુઓ દુર, આજે મલ્લી જી. ૨ | એક મન મોહ્યું મન મોહ્યું, મન મહું તારા રૂપને– (૨) ભુલ્યા કુરૂપ સંસાર, આજે મલ્લીજી. ૩ | એકતે મેં પાપી મેં પાપી, મેં પાપીએ પાપ ધાયું– (૨) પ્રભુ ગુણ સરોવર પાજ, આજે મલ્લીજી, એકતે તું ત્રાતા તું ત્રાતા તું ત્રાતા તું બ્રાતા– (૨) અવર ન તુજ વિના કેય, આજે મલ્લી જી. એક્ત ગુણ ગાયા ગુણ ગાયા, ગુણ ગાયા તેરા મિત્ર મંડળ-(૨) પ્રાણકે તુમ ઓધાર, આજે મલ્લીજી, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005363
Book TitleTirth Varnan Bhaktimala
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1922
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy