________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
| શ્રી વીર પ્રભુનું સ્તવન | ( આ સખી આવે, માને મોતીડે વધાવે એ રાગ ) ગાવે ભવિ ગાવે, મહાવીર ગુણ ગાવે, (૨) વીર ગુણ ગાવો, મહાવીર ગુણ ગાવો, ગાવો. (૨) ચિર મળ ટાળી પ્રભુ, અંગ પખાળી, કેસર ચંદન ઘન ઘસી પ્રભુ યા, ગાવો. આલમ ગંધ અનાદિની ટાળી માલતી મેગર શુભ પુષ્પ ચડાવે, ગાવો. મારા અષ્ટ પ્રકારી સ્નાત્રપુજા કરી, ભાવના ભાવી શુભ આંગી રચા, ગારા ભક્તિ સ્તુતિ શાસનપતિની કરી જ્ઞાન ધ્યાન એકતાન લગાવે, ગાવો. | ૪ | જૈ જૈ નૃત્ય કરી ફળનૈવેદ ધરી, થાળ ભરી ભરી મોતીડે વધાવો. ગાવો છે ૫ | અમલસાડની મહાવીર મંડળી, આવાગમન નયનથી ન પાવે, ગાટ | ૬ |
મિથ્યા સંસાર.
( કામ છે દુષ્ટ વિકારી—એ રાગ ) દોલત દુનિયા હારી, જાવું જીવ દોલત દુનિયા હારી. જનમે તે જવાનો નદી (૨) કોઈ રહ્યું નહીં જારી; પલની ખબર નહીં પ્રાણુને. કાળ ભમે શીરડાલી–જાવું, ના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org