________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા.
શ્રી ચિત્યવંદને.
૧
શ્રી વીસ તીર્થકરનું ચૈત્યવંદન. પ્રહાએ ભાવ ધરી ઘણે, પ્રણમું મન આનંદ, ધન્ય વેળા ધન્ય તે ઘડી, નિરખું પ્રભુ મુખ ચંદ. રિખવ અજિત સંભવ ભલા, અભિનંદન વંદું, સુમતિ પદ્મપ્રભુ જિનવરા. શ્રી સુપા જિનં. ચંદ્રપ્રભુ સુવિધિ નમું, શીતલ ને શ્રેયાંસ, વાસુપુજ્ય વિમલ પ્રભુ, અનંત ધર્મ જિનેશ શાતિ કુંથુ અર જિનવર. એ ત્રણ ચકી કહીએ, મલિ મુનિ સુવ્રત પ્રભુ, નમિ નેમ નમીજે. પા વીર નિત્ય વંદીએ. એહવા જિન ચોવીશ, જ્ઞાનવિમલ સૂરિ પ્રણમતાં. નિત્ય હેય જગીશ.
૩
૫
શ્રી અરિહંતનાં લંછનનું ચિત્યવંદન. વૃષભ લંછન રીખવ દેવ, અજિત લંછન હાથી, સંભવ લંછન ઘોડલે, શિવપુરનો સાથી. ૧ અભિનંદન લંછન કપિ. કચ લંછન સુમતિ, પધ લંછન પા પ્રભુ, વિધવા સુમતિ. સુપથ લંછન સાથીઓ. ચંદ્રપ્રભુ લંછન ચંદ્ર, મગર લાંછન સુવિધિપ્રભુ શ્રીવ લખન શિતલજિદ ૩ લંછન ખડગી શ્રેયાંસને, વાસુપુજ્યને મહિષ, વરાહ સંછન પામે વિમળદેવ. ભવિયા તે નમો શીપ. ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org