________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
અર્થ અન્નથુ ઉસ્સસિએણે અન્ન ઉસિએણ. નિસસિએણે ખાસિએણે છીએણે સંભારણું ઉડએણે વાયનિસણ ભમલિએ પિત્તમુચ્છાએ સુહહિં અંગરાંચાલેહિં સુહમેહિં ખેલસંચાલેહિં સુહમેહિં દિસિંચાલેહિં એવભાઈઓહિં આગારેહિં, અભો અવિશ હિએ, હુજ મે કાઉસ્સગે જાવ અરિહંતાણું ભગવંતાણું નમુક્કારેણું નપારેમિ તાકાયં ઠાણેણં મોણેણું ઝાણેણં અપાણે વોસિરામિ.
ત્યારપછી એક નવકારનો કાઉસ્સગ્ન કરી “ નમે અરિહંતાણું " બોલી “ નમોહંતસિદ્વાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય: ” કહી એક ઘેય કહેવી.
અથ થાય. શ્રી શત્રુજ્ય તીરથ સાર ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર,
ઠાકુર રામ અપાર ! મંત્ર માંહિ નવકારજ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું,
જળધર જળમાં જાણું છે પંખીમાં જેમ ઉત્તમ હંસ કુળ માંહ જેમ ઋષભનો વંશ,
નાભિ તણે એ અંશ | ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશુરામાં મહા મુનિવંત,
શત્રુંજય ગિરિ ગુણવંત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org