________________
૯૨
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિશણ દેજે, ધું આડે ધીજુ નહીં સાહેબ, પટે પડ્યા પતી જે–સેવક ૪. શ્રીશંખેશ્વર મંડણ સાહેબ, વિનતડી અવધારો, કહે જિન હર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તા-સે.
અથ જયવિયરાય. ( બે હાથ જોડી માથા સુધી ઉંચા રાખી જયરાય આ ભવમખેડા સુધી કહી હાથ જરા નીચા ઉતારી બાકી રહેલા જયવીયરાય પૂરા કરવા. )
જયવીરાય જગ ગુરૂ, હેઉ મમં તુહ પભાવ ભયનં. ભવનિઓ મગ્ગાણુરિઆ ઇડું ફલ સિદ્ધિ, લેગ વિરૂદ્ધ સ્થાઓ, ગુરૂજણ પુઆ પથ્થ કરણું. સુહગુરૂ જોગે તવયણ, સેવણું આભવમખંડા, વારિજઈ જયવિનિઆણ, બંધણું વીઅાય તહ સમ એ, તવ મમ હુજ સેવા, ભવે ભવે તુહ ચલણણું, દુખખઓ કમ્બખઓ. સાહિમરણં ચ બાંહલાઓએ સંપજ મહ એ અં તુહ નાહ પણામ કરણેણં, સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે પ્રધાનં સર્વ ધર્માણ, જન જ્યતિ શાસન.
અથ અરિહંત ચેઇયાણું. ( પછી ઉભા થઈ અરિહંતઇયાનું કહેવું )
અરિહંત ચેઇઆણું કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ આિએ, પુઅણ વિઆિએ. સક્કાર વત્તિઓએ, સમ્મા વત્તિઓએ, બહિલાભ વઆિએ. નિરવસગ્ન વરિઆએ. સદ્ધાએ, મેહાએ, ધિઈએ. ધારણાએ, અણપહાએ, વદ્દમાણીએ, હામિ કાઉસ્સગ્ગ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org