________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. નમો જિણાણે જિયભવાણું જે અઇઆ સિદ્ધા જે ભવિસ્મતિ ણાગએ કાલે, સંપઈએ વટ્ટમાણા સબ્ધ તિવિહેણ વંદામિ,
અર્થ જાવંતિ ચેઈઆઈ. જાવંતિ ચેઈઆઈ.ઉ આ અહેઅ તિરિયલોએ અ, સવાઇ તાઇ વંદે, ઈહ સંતો તથ્થ સંતાઈ.
અથ ખમાસમણે. ઇચ્છામિ ખમાસમણ. વંદિઉં જાવણિજ્જાએ, નિસહીયાએ મથ્થએ વંદામિ.
અથ જાવંત કવિ સાહ. જાતિ કેવિ સાહ, ભરફેરવયમહાવિદેહે અ. સવૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિબંડ વિયાણું,
અથ નમસ્કાર. નમોહંત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય:
અથ સ્તવન. અંતરજામી સુણ અલસર, મહિમા વિજગ તુમારો, સાંભળીને આવ્યો છું તીરે, જન્મ મરણ દુ:ખ વારે સેવક અરજ કરે છે રાજ. અમને શિવસુખ આપે
એ આંકણી. સહુના મનવાંછિત પુ. ચિંતા રાહની ચૂરે. એવું બિરૂદ છે રાજ તમારૂં, કેમ રાખે છે દુર–સેવક ર૦ સેવકને ટળવળતે દેખી, મનમાં મહેર ન ધરશે. કરૂણાસાગર કેમ કહેવાશે, જે ઉપકાર ન કરશે-સેવક ૩.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org