________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા સિંચાણે જિન અનંતને એ, વજ લંછન શ્રી ધર્મ, શાંતિ લંછન મૃગલે, રાખે ધરમને ભર્મ, પ કુંથુ લંછન બેકડે, અર જિન નંદાવર્ત, ઘટ લંછન મલ્લિ પ્રભુ, કાચબો મુનિસુવ્રત, ૬ નમિ જિનને નીલ કમલ. પામીએ પાંજ માંહી, શંખ લંછન પ્રભુ નેમજી, દીસે ઉંચે આંહિ.' ૭. પારસનાથજીને ચરણ સર્પ, નીલવર્ણ ભિત. સિંહ લંછન કંચન તણું, વર્ધમાન વિખ્યાત. ૮ ઘણી પરે લંછન ચિનવીએ, લખીએ જિનરાય. જ્ઞાનવિમલ પ્રભુ સેવતાં, લક્ષ્મીરત્ન સૂરિરાય, ૯
શ્રી પ્રભુના ભવનું ચિત્યવંદન. પ્રથમ તીર્થકર તણા હવા, ભવ તેર કહીએ, શાંતિ તણા ભવ બાર સાર, નવ ભવ નેમ લડી જે. ૧ દશ ભવ પાસ જિદને, સત્યાવીશ શ્રી વીર, શેખ તીર્થકર ત્રિપું ભવે, પામ્યા ભવજળ તીર, જ્યાંથી સમકિત ફરસીયું ત્યાંથી ગણીએ તેહ, ધીર વિમળ પંડિત તણો. જ્ઞાન વિમળ ગુણ ગેહુ. ૨
શ્રી પ્રભુના વર્ણનું ચિત્યવંદન. પદ્મપ્રભુ ને વાસુપુજ્ય, દોય રાતા કહીએ, ચંદ્રપ્રભુ ને સુવિધિનાથ, દોય ઉજ્વલ લહીએ, મલ્લિનાથ ને પાર્શ્વનાથ દો નીલા નિરખા. મુનિસુવ્રત ને નેમનાથ, દો અંજન સરિખા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org