SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ કાષ્ઠ-૧ – ગાથા-૨૨ થી ૨૫ સન્મતિપ્રકરણ व्यारे ते नयो अण्णोण्णणिस्सिआ = ५२२५२ - मेनीनी अपेक्षा रामना। બને છે. સાપેક્ષતા વાળા બને છે. ભલે પોતાને માન્ય વાતને પ્રધાનતાએ કહે પરંતુ ગૌણતાએ પણ બીજા નયની વાતને સ્વીકારે, માન્ય રાખે, તેની અવગણના ન કરે તો જ તે સર્વે નયો सम्मत्तसब्भावा = सम्यक्त्व गुणाना समायण अर्थात् सुनय पने छे. ॥२५॥ मात्मा આદિ સઘળા પદાર્થો દ્રવ્યથી નિત્ય પણ છે અને પર્યાયથી અનિત્ય પણ અવશ્ય છે જ. સાપેક્ષપણે ઉભયનય માનવા, વસ્તુમાં ઉભય સ્વરૂપ સાથે છે આમ માનવું તે જ અનેકાન્તવાદસ્યાદ્વાદ છે. આ જ વાત જૈનદર્શનકારો અન્યદર્શનકારોને (તથા તેના અનુયાયીઓને) ભાવથી કરૂણાભાવ પૂર્વક નિરંતર સમજાવે છે // ૨૧ | આ સઘળા નો નિરપેક્ષ હોય તો મિથ્યાદૃષ્ટિ અને સાપેક્ષ હોય તો સમ્યગ્દષ્ટિ બને છે. આ જ વાત “રત્નાવલી” નું સુંદર એક ઉદાહરણ આપીને ચારગાથાઓ વડે समाये छ - जह णेयलक्खणगुणा, वेरुलियाई मणी विसंजुत्ता । रयणावलि ववएसं, न लहंति महग्घमुल्ला वि ॥ २२ ।। तह णिययवायसुविणिच्छिया वि, अण्णोण्णपक्खणिरवेक्खा । सम्मइंसणसई, सव्वे वि णया ण पावेंति ॥ २३ ॥ जह पुण ते चेव मणी, जहा गुणविसेसभागपडिबद्धा । "रयणावलि'' त्ति भण्णइ, जहंति पाडिक्कसण्णाउ ।। २४ ।। तह सव्वे णयवाया, जहाणुरुवविणिउत्तवत्तव्वा । सम्मइंसणसदं, लहंति ण विसेससण्णाओ ।। २५ ॥ છાયા (यथाऽनेकलक्षणगुणा, वैडुर्यादयो मणयो विसंयुक्ताः । "रत्नावलिव्यपदेशं' न लभन्ते महामूल्या अपि ।। २२ ।। तथा निजकवादसुविनिश्चिता अपि अन्योन्यपक्षनिरपेक्षाः । सम्यग्दर्शनशब्दं, सर्वेऽपि नया न प्राप्नुवन्ति ।। २३ ।। यथा पुनस्ते चैव मणयो यथा गुणविशेषभागप्रतिबद्धाः । "रत्नावलि" इति भण्यते, जहति प्रत्येकसज्ञाः ।। २४ ।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy