________________
૧૪
आए-१ -गाथा-५
સન્મતિપ્રકરણ વિભાજિત કરીને, તે તે એકભાગમાત્રના ઐક્યને આગળ કરીને લેવડ-દેવડના વ્યવહારો ચલાવવા પ્રયત્નશીલ થતી ભેદગર્ભિત પરિમિત અભેદગ્રાહી જે દ્રષ્ટિ છે તે વ્યવહારનય છે.
टोनो अंश - अवयवार्थस्तु द्रव्यास्तिकनयस्य व्यावर्णितस्वरूपस्य प्रकृतिः = स्वभावः, शुद्धा = इत्यसंकीर्णा विशेषासंस्पर्शवती सङ्कहस्य = अभेदग्राहिनयस्य प्ररूपणा = प्ररूप्यतेऽनयेति कृत्वा उपवर्णना पदसंहतिः, तस्याः विषयोऽभिधेयः विषयाकारेण विषयिणो वृत्तस्य विषयव्यवस्थापकत्वादुपचारेण विषयेण विषयिप्रकथनमेतत्, अन्यथा कः प्रस्तावः शुद्धद्रव्यास्तिकेऽभिधातुं प्रक्रान्ते सहप्ररूपणा-विषयाभिधानस्य ?
___ तामेवाशुद्धां “पडिरूपं पुण" इत्यादि गाथापश्चार्द्धन दर्शयत्याचार्यः, प्रतिरूपं = प्रतिबिम्बं प्रतिनिधिरिति यावत्, विशेषेण घटादिना द्रव्येण सङ्कीर्णा सत्ता, पुनरिति प्रकृति स्मारयति । तेनायमर्थः- विशेषेण सङ्कीर्णा सत्ता प्रकृतिः स्वभावः वचनार्थनिश्चयः इति, हेयोपादेयोपेक्षणीयवस्तुविषयनिवृत्तिप्रवृत्त्यपेक्षालक्षणव्यवहारसम्पादनार्थमुच्यते इति वचनम्, तस्य "घटः" इति विभक्तरूपतया, "अस्ति" इत्यविभक्तात्मतया प्रतीयमानो व्यवहारक्षमः अर्थस्तस्य निश्चयः निर्गतः = पृथग्भूतः:चयः = परिच्छेदः, तस्य इति द्रव्यास्तिकस्य व्यवहारः इति लोकप्रसिद्धव्यवहारप्रवर्तनपर: नयः ।
વ્યવહારનય તે પરિમિત અભેદ હોવાથી અપરિમિત અભેદગ્રાહી એવા સંગ્રહનયનો એક અંશ જ છે. આ રીતે આ બન્ને નયો દ્રવ્યાર્થિકનયના પેટાભેદો છે. જેમ કે “આ શરીર છે” આમ કહીએ તે શરીરના તમામ અવયવોનો અભેદ કરે છે. જયારે “આ પગ છે” એમ કહીએ ત્યારે પગના જે પરિમિત અવયવો છે તેનો જ માત્ર અભેદ કરીને “આ પગ છે” એમ કહેવાય છે. આ રીતે બન્ને નયોનું સ્વરૂપ અપરિમિત અને પરિમિત અભેદપ્રધાન હોવાથી દ્રવ્યાર્થિકમાં અવતાર પામે છે. વ્યવહારનય પરિમિત અભેદગ્રાહી હોવાથી અપરિમિત साडी सेवा संग्रहनयनी अपेक्षा थंथि (मेहाडी ५९ उपाय छे. ॥ ४॥
પર્યાયાર્થિકનયનો મૂળ આધાર, અને તેના પેટાભેદો - मूलणिमेणं पज्जवणयस्स, उज्जुसुयवयणविच्छेदो । तस्स उ सद्दाईआ, साह-पसाहा सुहमभेया ॥ ५ ॥ मूलमाधारः पर्यवनयस्य, ऋजुसूत्रवचनविच्छेदः । तस्य तु शब्दादिकाः शाखाप्रशाखाः सूक्ष्मभेदाः ॥ ५ ॥ ગાથાર્થ - શ્રજાસૂત્ર નયને આશ્રયી જે વચનવ્યવહાર થાય છે તે આ પર્યાયાર્થિકનયનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org