SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ – ગાથા-૨ જોડેલો ગળીયો બળદ જેમ ગાડુ ખેંચતો નથી. તુરત બેસી જ જાય છે. તેમ આ આત્માઓ આગમના અર્થો જાણવામાં જોડાતા નથી તેથી શાસ્ત્રકાર મહાત્મા કહે છે કે आगममलारहियओ આગમને (એટલે કે આગમના અર્થોને) જાણવામાં જે આત્માઓ કુંઠિત હૃદયવાળા છે. શૂન્ય હૃદયવાળા છે. ગળીયા બળદની જેમ આળસુ છે. ઉપેક્ષા કરનારા છે તેવા આત્માઓ પણ ભલે પોતે ન ભણે, તો પણ ભણેલા જ્ઞાનીઓની સેવામાં જોડાય, જ્ઞાનની મહત્તા સમજીને તેઓની ઉપાસના કરવામાં સકર્ણ (સાવધાનસજાગ) બને તે માટે આ ગ્રંથ હું બનાવું છું. (મમિવારા પ્રાનનવિમાનો વસ્યાસૌ મત્તાર:, તિવે અભિધાન રાજેન્દ્રકોશ. ભાગ ૬, પૃષ્ઠ ૧૫૭) = જે આત્માઓ ભોગપ્રિય છે. તત્ત્વજ્ઞાનની ઉપેક્ષા કરનારા છે. તત્ત્વ તરફ આકર્ષાયેલા નથી. સંસારના સુખનો રસ-આનંદ ઘટયો નથી. તત્ત્વની પ્રીતિ લાગી નથી. તેવા જીવોને પણ પોતાની ભૂલ સમજાય. આજ સુધી તત્ત્વ કંઈ ન ભણ્યા તેનો ખેદ થાય, પારાવાર દુઃખ થાય, અને જેઓ આગમના પરમાર્થનો વિસ્તાર કરવામાં લયલીન છે, શાસ્ત્રજ્ઞ છે. મહાત્મા પુરુષો છે. ચૌદ પૂર્વાદિના જ્ઞાતા છે તેઓની હું સેવા કરૂં, ઉપાસના કરૂં આવી સજાગતા તેઓમાં આવે, ન ભણેલાપણાનો ખેદ થવાથી ભણેલા શાસ્ત્રજ્ઞ પુરુષો પ્રત્યે અહોભાવપૂજ્યભાવ જાગે. તે માટે તેવા અજ્ઞાની આળસુ જીવો પણ શાસ્ત્રના અર્થો સાંભળવા માટે આકર્ષાય તેવા તેવા અર્થોને (ભાવોને) આ ગ્રન્થમાં હું કહીશ. વિદ્યાઙ = વિસાટ, વિષાદ અભિધાન રાજેન્દ્રકોશ ભાગ ૬, પૃષ્ઠ ૧૨૭ તથા પૂજ્ય અભયદેવસૂરિજી કૃત ટીકામાં આવો અર્થ છે કે “વિહાડ'' કૃતિ રીપ્યમાનાન્ શ્રોતુબુદ્ધી પ્રાશમાનાનાંન્ દ્રીપતિ - પ્રાણયતિ કૃતિ વિહાટ: એટલે વિજ્ઞાઽ - વિહાટ ટીકાનું પેઈજ-૧૫. = ૭ ટીકાનો અંશ = પાર્થસ્તુ મમિવ ઞરા = प्राजनकविभागो यस्यासौ मलारो . गौर्गली, आगमे तद्वत् कुण्ठं हृदयं यस्य = तदर्थप्रतिपत्त्यसामर्थ्यात् = असौ तथा = મથીઃ, = Jain Educationa International सम्यगीयन्ते परिच्छिद्यन्तेऽनेनार्था इति समयः = आगमः तस्य परमोऽकल्पितश्चासावर्थः, तस्य विस्तरो = रचनाविशेषः, तस्य विहाटः इति दीप्यमानान् श्रोतृबुद्धौ प्रकाशमानानर्थान् दीपयति = प्रकाशयतीति विहाटश्चासौ जनश्च चतुर्दशपूर्वविदादिलोकः, तस्य पर्युपासनम्, कारणे कार्योपचारात् - सेवाजनिततद्व्याख्यानं तत्र सह कर्णाभ्यां वर्तते इति सकर्णः, तद् व्याख्यातार्थावधारणसमर्थः यथा इति तेन प्रकारेण भवति तं तथाभूतमर्थमुन्नेष्ये તેશત: પ્રતિપાયિષ્યે । = For Personal and Private Use Only = www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy