________________
સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-પ૪-૫૫
૩પ૯ વ ઇત્યાદિ વચનો પણ એકાન્તવાદનાં હોવાથી મિથ્યાત્વ છે. કારણ કે આત્મા સ્વદ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવની અપેક્ષાએ જેમ અસ્તિ છે તેમ પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ અને પરભાવને આશ્રયી નાસ્તિ પણ છે. તેવીજ રીતે દ્રવ્યાર્થિકનયથી જેમ નિત્ય છે તેમ પર્યાયાર્થિકનયથી અનિત્ય પણ છે. માટે અતિ આદિ છ વાક્યોનો પણ જો એકાન્ત આગ્રહ હોય તો તે પણ મિથ્યાત્વનાં જ સ્થાનો છે.
કોઈ કોઈ આચાર્યો આ ૫૫ મી ગાથાના ચોથાચરણનો પાઠ “છ સેમ્પસ કાપડુિં” આમ કહે છે. ત્યાં આ જ છ વાક્યો જ્યારે “ચાત્' શબ્દથી યુક્ત કરવામાં આવે તો અપેક્ષાવાળાં વાક્યો બનવાથી સ્થાતિ માત્મા, ચાન્નિત્ય માત્મા આવાં જે વાક્યો છે. તે સમ્યત્ત્વનાં છ સ્થાનો બને છે. આવા પ્રકારના જે વિચારો છે તે આત્મકલ્યાણના સાધક વિચારો છે. તેવા વિચારો પ્રમાણે વાણી અને વર્તન પ્રવર્તવાથી તેવા વિચારવાળાની મન-વચન અને કાયાની સમસ્ત પ્રવૃત્તિ મોક્ષમાર્ગને અનુકુળપણે ચાલે છે અને તેનાથી કાળે કાળે આ આત્મા આત્મકલ્યાણ (મુક્તિપદ) સાધે છે તેથી આ ૬ સ્થાનો સમ્યત્વનાં સ્થાનો કહેવાય છે.
સમ્યત્વનાં ૬ સ્થાનોનું વર્ણન પૂજ્ય હરિભદ્રસૂરિજી મ.શ્રી એ સમ્યક સપ્તતિકામાં, પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રી એ સમકિતના ૬૭ બોલની સઝાયમાં, અને શ્રીમદ્ રાજચંદ્રજીએ તેઓની પોતાની બનાવેલી “આત્મસિદ્ધિ”માં વિસ્તારથી કરેલ છે. નંબર મિથ્યાત્વનાં કયુ દર્શન સમ્યક્તનાં
કયું દર્શન સ્થાનો | માને છે ! સ્થાનો
માને છે આત્મા નથી. | ચાર્વાક | આત્મા છે
જૈનદર્શન છએ આત્મા નિત્ય નથી | બૌદ્ધ | આત્મા નિત્ય છે સ્થાન સ્યાદ્ શબ્દ આત્મા કર્મોનો કર્તા નથી સાંખ્ય | આત્મા કર્મોનો કર્તા છેપૂર્વક સ્વીકારે આત્મા કર્મોનો ભોક્તા | સાંખ્ય | આત્મા કર્મોનો ભોક્તા | છે. બીજાં દર્શનો નથી અને બૌદ્ધ છે
અમુક અમુક મોક્ષ નથી વેદાન્ત | મોક્ષ છે
સ્થાન એકાન્તયાજ્ઞિક =
વાદપૂર્વક મીમાંસક
સ્વીકારે છે. તેથી ૬ મોક્ષના ઉપાયો નથી |મંડલી | મોક્ષના ઉપાયો છે | મિથ્યાત્વી છે.
જો આત્મા જેવું જ્ઞાનાદિ શુદ્ધગુણોવાળું મૂળભૂત દ્રવ્ય છે. આમ માનીએ તો જ સંસારમાં રખડાવનાર કર્મતત્ત્વ અને તેમાંથી મુક્ત કરાવનાર ધર્મતત્ત્વ ઘટે. તથા પુણ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org