________________
૨૮૪
કાણ્ડ-૩ - ગાથા-૨૮
સન્મતિપ્રકરણ કરતો તે પુરૂષ અયથાર્થ રીતે (ખોટી રીતે) શ્રદ્ધા કરતો હોવાથી માવો 7 સદ્દ$ = ભાવથી યથાર્થપણે શ્રદ્ધા કરતો નથી. કારણ કે પ્રથમ વાક્યમાં “છ જ જાતિઓ છે” આમ આગ્રહપૂર્વક શ્રદ્ધા કરવાથી ત્રસ-સ્થાવરની અપેક્ષાએ બે, લિંગભેદે ત્રણ, ગતિભેદે ચાર, અને ઇન્દ્રિયભેદે પાંચ ઇત્યાદિ જે અન્ય અન્ય જાતિઓ (પ્રકારો - ભેદો) છે તે સર્વે ભેદોનો અપલાપ થઈ જતો હોવાથી આવી આગ્રહવાળી (એકાન્તવાદવાળી) શ્રદ્ધા તે ભાવથી (વાસ્તવિકપણે) અશ્રદ્ધા જ છે. કારણ કે આવો આગ્રહ રાખવાથી જુદી જુદી વિવક્ષાએ જૈનશાસ્ત્રોમાં જે જુદા જુદા, દ્વિત્વ, ત્રિત્વ આદિ બીજા ભેદો જણાવ્યા છે તે ભેદો રહેતા નથી જ આમ તેનો અપલાપ થઈ જાય છે. તથા બીજા વાક્યમાં “છ જાતિઓ જ છે” અર્થાત્ “છ પ્રકારો છ ભેદો જ છે’ આમ આગ્રહપૂર્વક શ્રદ્ધા કરવાથી પૃથ્વીકાયાદિ છએ જાતિઓમાં ચૈતન્ય રૂપે જે અભેદ છે તે અભેદતત્ત્વનો અપલાપ થઈ જાય છે. તેથી વાસ્તવિકતાનો લોપ થતો હોવાથી આ શ્રદ્ધા પણ અશ્રદ્ધા જ છે. આ બન્ને વાક્યોમાં જે એકાન્તતા છે તે ઉચિત નથી.
‘છ જ જાતિઓ છે” અહી પૃથ્વીકાયાદિ કાયની અપેક્ષાવિશેષે છ જાતિઓ અવશ્ય છે. પરંતુ બીજી બીજી અપેક્ષાએ ઓછી-વધતી ઘણી જાતિઓ પણ છે તથા જીવરાશિની અપેક્ષાએ એકત્વ પણ છે આમ માનવું જોઈએ. આ અનેકાન્ત તો જ મનાય જો ઉપરોક્ત આગ્રહ (એકાન્ત) ન હોય તો, તેથી બીજા સપત્નવસુ = અપર્યાયોમાં પણ વિમત્તા અભેદભાવવાળી સી શ્રદ્ધા હોર્ = હોવી જોઈએ. તો જ તે અનેકાન્તભાવવાળી શ્રદ્ધા બને છે. અન્યથા કરાયેલી શ્રદ્ધા તે દ્રવ્યથી (ઉપરછલ્લી રીતે) શ્રદ્ધા હોવા છતાં પણ ભાવથી શ્રદ્ધા રૂપ રહેતી નથી. તેવી જ રીતે ‘છ જાતિઓ જ છે” આવા પ્રકારના બીજા વાક્યમાં પણ એકાન્તે ૬ ભેદ જ છે આમ માનવાથી “ચૈતન્યની દૃષ્ટિએ જે એકતા (અભેદ) છે’ તેનો અપલાપ થઈ જતો હોવાથી અયથાર્થ શ્રદ્ધા બનવાથી આ શ્રદ્ધા પણ અશ્રદ્ધા જ બને છે. આમ જ્ઞાનની બાબતમાં છ કાયને છ ભેદરૂપે સાપેક્ષપણે જો સમજીએ તો જ તે યથાર્થશ્રદ્ધા કહેવાય છે. એકાન્તે જો સ્વીકારીએ તો તે અશ્રદ્ધા જ બને છે. આ જ્ઞાનસંબંધી એક ઉદાહરણ થયું.
Jain Educationa International
=
44
=
પૃથ્વીકાયાદિ ૬ કાય જરૂર છે. પરંતુ તે છએ કાય ‘કાયરૂપે” એક પણ છે જીવ અને શરીર એકમેક થયેલ હોવાથી જીવ કથંચિદ્ અજીવ પણ છે. જીવો છ જાતિ રૂપે ૬ પ્રકારના હોવા છતાં “જીવપણે” એક પણ છે. માટે એકાન્તતા પૂર્વકની શ્રદ્ધા તે અશ્રદ્ધા જ છે. તથા 'अपर्यायेष्वपि न विद्यन्ते अर्चि र्मुर्मुरादयो विवक्षितपर्याया येषु पुद्गलेषु तेष्वपि” अविभक्तश्रद्धानं यत् तदपि भावत एव भवेत् अर्चिष्मानयं भावो भूतो भावी वा इति । तन्नाव्यापकोऽनेकान्तवादः ।
નહી બળેલા તથા અર્ધ બળેલા કાષ્ટ અને તૃણાદિમાં વર્તમાનકાલમાં સર્વિ: = અગ્નિ
For Personal and Private Use Only
-
www.jainelibrary.org