________________
કાડ-૩ – ગાથા-૧૯
સન્મતિપ્રકરણ
૨૫૯ આમ માનવું જોઈએ. અને ચક્ષુના સંયોગને તે રૂપગુણનો વ્યંજક (જણાવનાર) માનવો જોઈએ. એક વસ્તુમાં સ્વતઃ જ ઓછી કાળાશ છે અને બીજી વસ્તુમાં સ્વતઃ જ અધિક કાળાશ છે. જેમાં જે કંઈ હીન અથવા અધિક સ્વતઃ કાળાશ છે. તેનો આ ઇન્દ્રિયસંયોગ વ્યંજક છે આમ માનવું જોઈએ અને એ જ યથાર્થ અને નિર્યાબાધ છે. તેથી સામાન્ય એવુ દ્રવ્ય પોતે જ રૂપાદિ વિશેષોવાળું (ગુણ-પર્યાયવાળું) છે. આમ માનવું જ જોઈએ. કેવળ એકલું સામાન્ય માનવું તે ખોટું છે.
ટીકામાં કહ્યું છે કે - દ્રિ નામ/પ્રતિદ્રવ રસના સમ્બન્યા “ર "રૂતિ વ્યવશાત્રमासादयेत् द्विगुणमधुरं रसतः कुतो भवेत् ? तथा नयनसम्बन्धाद् यदि नाम "कृष्णम्" इति भवेत्, अनन्तगुणकृष्णं तत् कुत: स्यात् ? वैषम्यभेदावगतेर्नयनादिसम्बन्धमात्रादसम्भवात्, तथा, पुत्रादिसम्बन्धद्वारेण पित्रादिरेव पुरुषो भवेत् न त्वल्पो महान् वेति युक्तः विशेषप्रतिपत्तेरुपचरितत्त्वे मिथ्यात्वे वा सामान्यप्रतिपत्तावपि तथाप्रसक्तेरिति भावः ।
ગુણો અને પર્યાયો પદાર્થના પોતાના સ્વતઃ વિશેષ ધર્મો છે. દ્રવ્ય પોતે જ વિશેષ ગુણ-પર્યાયવાળું છે. આવું જ નહીં માનો અને ઇન્દ્રિયોના સંબંધમાત્રથી જ તેમાં આવી વિશેષતા જણાય છે. આમ ઘટાવશો. તો જ્યાં સમાન ઇન્દ્રિય સંયોગ હશે અને વસ્તુના ગુણધર્મો ભિન્નભિન્ન જણાતા હશે ત્યાં શું કરશો? માટે વસ્તુગત ગુણ-પર્યાયો રૂપ વિશેષધર્મોનો અપલાપ કરીને માત્ર ઇન્દ્રિયોના સંયોગજન્ય જે વિશેષતા માનવામાં આવે છે. તે સાચી નથી. બરાબર નથી. પરંતુ દ્રવ્યમાં પોતાનામાં જ આ વિશેષો છે અને તે સ્વાભાવિક પણે જ રહેલા છે. ઇન્દ્રિય સંયોગ તેનો વ્યંજક માત્ર છે.
આ જ રીતે એક પુરૂષમાં દર (સંસ્કૃત મદા:) એટલે નાનાપણું (લઘુત્વ) અને મહ (સંસ્કૃતમાં મહાન) એટલે મોટાપણું (ગુરુત્વ) જે જણાય છે. તે જ પુરૂષમાં કાલાન્તરે અનુક્રમે ગુરુત્વ અને લઘુત્વ પણ જણાય છે અને વ્યવહારાય છે તે પણ કેમ ઘટશે? આ વાત વિસ્તારથી આ પ્રમાણે જાણવી.
વિવલિત એવો દેવદત્ત નામનો એક પુરૂષ છે. જેની ઉંચાઈ આશરે પાંચ ફુટ છે. તેની પાસે બીજો એક પુરૂષ યજ્ઞદત્ત નામનો ઉભો છે કે જેની ઉંચાઈ છ ફુટ છે. તથા દેવદત્તની બીજી બાજુ ચૈત્ર નામનો ત્રીજો એક પુરૂષ ઉભો છે કે જેની ઉંચાઈ ૪ ફુટ છે. આ રીતે દેવદત્ત-યજ્ઞદત્ત-ચૈત્ર નામના ત્રણ પુરૂષોની ઉંચાઈ અનુક્રમે પ-૬-૪ ફુટ છે. ત્યાં
૧. કુદર એટલે (પદ) નનાનું લઘુ અર્થમાં આ શબ્દ છે. પવિત્પરિપૂનિ જીવવષfજ, પોડશવર્ષાત્ મ તાવઉંદર વૃવતે સમયવિદ્રઃ (અભિધાન રાજેન્દ્ર કોશ ભાગ-૪ પૃષ્ઠ ૧૭૩૪) ૨. પહો એટલે મન્ મોટો, મોટું. (અભિધાન રાજેન્દ્રકોશ ભાગ-૬ પૃષ્ઠ ૧૮૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org